તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

hetal shah @cook_26077458
તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાણા ને બાફી લેવા લીલા મરચા,લસણ અને આદુ ને વાટી લેવા ટામેટાં ની પ્યુરી બનાવી લેવી ડુંગળી તથા લીલી ડુંગળી ની પ્યુરી બનાવી લેવી લીલું લસણ સમારી લેવું બાકી ના મસાલા પણ તૈયાર રાખો
- 2
હવે એક તાવડી માં તેલ ગરમ કરવું ત્યાર બાદ હિંગ ઉમેરવી પછી તમાલ પત્ર,જીરૂ વગેરે મસાલા ઉમેરવા પછી લીલું લસણ ઉમેરી મિક્સ કરવું પછી ડુંગળી ની પ્યુરી ઉમેરી 3 મિનિટ પછી ટામેટાં ની પ્યુરી ઉમેરી મિક્સ કરો
- 3
હવે તેલ છટું પડે ત્યારે તેમાં લાલ મરચું, હળદર,ધાણાજીરૂ,અને મીઠું ઉમેરી મિક્સ કરો પછી લીલી ડુંગળી ના પાન ઉમેરી મિક્સ કરવું પછી બાફેલી તુવેર ઉમેરી મિક્સ કરી 5 મિનિટ થવા દો
- 4
હવે બરાબર મિક્સ કરી ને છેલ્લે લીંબુ નો રસ ઉમેરવો પછી ગેસ બંધ કરી લીલા ધાણા ઉમેરી મિક્સ કરવું
- 5
હવે ગરમ ગરમ લીલી તુવેર ટોઠા ને ઉપર થી સેવ ઉમેરી સર્વ કરો
Similar Recipes
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Fresh Tuver Totha recipe in Gujarati)(Jain)
#CB10#week10#chhappanbhog#lilituver#totha#spicy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15826084
ટિપ્પણીઓ