તુવેર ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકી તુવેર ને રાત્રે પાણીમાં પલાળી રાખવી બીજે દિવસે પ્રેશર કુકરમાં ૩-૪ વ્હિસલ થી તુવેર બાફી લેવી
- 2
એક પેન માં વઘાર મૂકી ડુંગળી ના કટકા અને આદુ મરચા લસણ ની પેસ્ટ, ટામેટા ના કટકા,અને ટોમેટો પ્યુરી નાખી મિક્સ કરવું ત્યારબાદ બાફેલી તુવેર એડ કરી પાણી એડ કરવું અને એક ઉભરો આવવા દેવો
- 3
તેમાં બધા મસાલા એડ કરી મિક્સ કરી લેવું. પાણી બળવા આવે એટલે કોકોનટ મિલ્ક એડ કરવું અને ધાણા નાખી ૨-૩ મિનિટ સુધી ગેસ પર રાખી ઉતારી લેવું.
- 4
તો સૂકી તુવેર ના ટોઠા તૈયાર છે. બહુ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી સ્ટાઇલ ટોઠા (Kathiyawadi Style Totha Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#CB10#week10આ રેસિપી મેં @Hemaxi79 હેમાક્ષી બેન ની રીતે બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની અને ઘર માં બધાને ખૂબ ભાવી.Thank you @Hemaxi79 ben for sharing your recipe 😊Sonal Gaurav Suthar
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15813014
ટિપ્પણીઓ (7)