રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરને ૪-૫ કલાક પલાળી રાખી થોડું મીઠું નાખી મધ્યમ ગેસ પર કૂકરમાં 3-4 સીટી મારી બાફી લો. તુવેર બરાબર સોફ્ટ થઈ જવી જોઇએ.
- 2
ત્યારબાદ એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ તપી જાય એટલે તેમાં હિંગ અને લસણની પેસ્ટ નાખો. લસણ સંતળાઇ જાય એટલે તેમાં સૂકી ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર ચડવા દો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી ૧૦ મિનિટ ચડવા દો. સૌથી છેલ્લે તેમાં બાફેલી તુવેર ઉમેરો અને બરાબર હલાવો. છેલ્લે તેમાં ગરમ મસાલો અને સ્વાદ મુજબ ગોળ ઉમેરી ૫-૭ મિનિટ ધીમા તાપે ચડવા દો. હવે કોથમીર અને લીલી ડુંગળીથી ગાર્નિશ કરી બ્રેડ કે રોટલા સાથે મજા લો તુવેરના ટોઠાની....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
-
-
તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ ચેલેન્જ રેસીપી Week-10શિયાળામાં ખાસ બનાવાતી આ રેસિપી મૂળ ઉત્તર ગુજરાતની છે પરંતુ હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા ખૂબ સરળ છે.શિયાળામાં લીલી તુવર, લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરી લાજવાબ બને છે. બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15826786
ટિપ્પણીઓ (2)