ટોઠા (Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકી તુવેર ને ૫ થી ૭ કલાક પલાળી મીઠું નાખી ને બાફી લો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી અને ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં આદુ, મરચા, લસણ ની પેસ્ટ નાખો અને સાતદી લો પછી તેમાં ટામેટા નાખો ટામેટા સેજ ગળે એટલે તેમાં હળદર, મીઠું, મરચું અને ધાણાજીરૂ અને લીલું લસણ નાખવું
- 3
ત્યારબાદ તેમાં તુવેર નાખી ૩ થી ૪ મીનીટ થવા દો પછી તેમાં લીલાં ધાણા નાખી હલાવી લો તૈયાર છે ટોઠા તે રોટલી, પરોઠા, બ્રેડ સાથે સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી સ્ટાઇલ ટોઠા (Kathiyawadi Style Totha Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sneha Patel -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
-
ટોઠા (Totha recipe in gujarati)
#MW2#ટોઠા#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ખાસ ખવાતી મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે સુકી તુવેર ના ટોઠા...લીલું લસણ,આદુ, મરચાં અને ડુંગળી થી ભરપૂર આ વાનગી સ્વાદ માં તીખી હોય છે. અને તેથી જ તેને કુલચા કે બ્રેડ ની સાથે સર્વ કરવામાં આવે છે. ટોઠા ની ઉપર ઝીણી સેવ તથા કાંદા નાખવામાં આવે છે. આ સાથે મેં કાકડી ટામેટાં નું કચુંબર, છાસ અને પાપડ પણ સર્વ કર્યા છે. Payal Mehta -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
#CB10#Week10#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15814542
ટિપ્પણીઓ