લીલી ડુંગળી વટાણા નું શાક (Lili Dungri Vatana Shak Recipe In Gujarati)

Rita Rampariya
Rita Rampariya @Ritaa_12

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામ લીલી ડુંગળી
  2. 50 ગ્રામવટાણા
  3. 50 ગ્રામવટાણા
  4. 2 ચમચીતેલ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી ડુંગળી ને ધોઈ સાફ કરી કાપી લેવી

  2. 2

    વટાણા ને બાફી લેવા ટામેટાં ઝીણા કાપી લેવા

  3. 3

    તેલ ગરમ કરી ડુંગળી નો વઘાર કરો થોડીવાર સાંતળી ટામેટા ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં વટાણા ઉમેરો પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા ઉમેરવા

  5. 5

    બધુ બરાબર હલાવી થોડી વાર ચઢવા દેવું

  6. 6

    ટેસ્ટી શાક સર્વ કરવા માટે રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Rampariya
Rita Rampariya @Ritaa_12
પર

Similar Recipes