ડુંગળી કારેલા નું શાક (Dungli Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ધોઈ સાફ કરી કાપી લેવા પછી તેની ઉપર 1/2 ચમચી મીઠું ભભરાવી ચોળી થોડી વાર રાખી મૂકો
- 2
ડુંગળીને કાપી લેવી
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરી કારેલા વઘારવા કારેલા દબાવી તેની અંદરથી પાણી કાઢી પછી વઘાર કરવો
- 4
કારેલા થોડા ચડી જાય પછી અંદર કાપેલી ડુંગળી ઉમેરો
- 5
બધુ બરાબર ચડી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર ધાણાજીરૂ લાલ પર મરચું અને ચણાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરવું
- 6
સહેજ પાણી છાંટવું
- 7
બધુ બરાબર એકદમ ચડી જાય એટલે રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કારેલા ડુંગળી લસણ નું શાક (Karela Dungri Lasan Shak Recipe In Gujarati)
#SRJ#super recipe of June Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
-
કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week6 Ushma Vaishnav -
-
-
-
-
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832595
ટિપ્પણીઓ