લીલી ડુંગળી નુ શાક (Lili Dungli Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
લીલી ડુંગળી નુ શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ડુંગળી ને ધોઈ ને ઝીણી સુધારવી પછી એક વાસણમા તેલ મુકવુ તેમા લસણનીકટકી નાખી ગુલાબી થાવા દેવી પછી ડુંગળી નાખી મીઠું ને હળદર નાખી સાંતળવું પછી ટમેટાને સુધારી નાખવુ સાંતળવું ને ધીમા તાપે બે મિનિટ ઢાકીને રાખવુ પછી લાલમસાલો ને ધાણાજીરૂ બે ચમચી પાણી નાખી તેમા નાખવુ ને મિક્સ કરવુ એક મિનિટ પછી તૈયાર જો સેવ નાખવી હોયતો સેવ નાખી મિક્સ કરવુ ઢાકીને રાખવુ
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
એકદમ હેલધી છે #cookpadgujarati #cookpadindia #FFC3 #greenonionnusaak #saak #sabji Bela Doshi -
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી નુ શાક(Green Onion Shaak Recipe in Gujarati)
#GA4#week11Green onionશિયાળો આવે એટલે લીલી ડુંગળી લસણ મેથી ની ભાજી વિવિધ પ્રકારના સલાડ ખાવાની ખૂબ જ મજા આવે મે લીલી ડુંગળી નું શાક બનાવ્યું છે જે લાલ મરચા અને લીલા મરચાં એમ બે પ્રકારનું બનાવેલ છે Rachana Shah -
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15991268
ટિપ્પણીઓ