લીલી ડુંગળી વટાણા નું શાક (Lili Dungri Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી અને ટામેટાને કાપી લેવા
- 2
એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી નો વઘાર કરો
- 3
થોડીવાર સાંતળી પછી તેમાં ટામેટા અને વટાણા ઉમેરો
- 4
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું ઉમેરી હલાવો
- 5
જરૂર મુજબ પાણી નાખી ઢાંકી ને ચડવા દેવું
- 6
બધુ બરાબર ચડી જાય એટલે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Cookpadguj#Cookpadind#લીલી ડુંગળી નું શાક Rashmi Adhvaryu -
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
એકદમ હેલધી છે #cookpadgujarati #cookpadindia #FFC3 #greenonionnusaak #saak #sabji Bela Doshi -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
લીલી ડુંગળી નુ શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3#Week 3#cooksnap challangeમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને ગાંઠીયા સાથેબનાવી છે ખુબ જ સરસ બન્યું છે થેન્ક્યુ હેમાક્ષી બેન Rita Gajjar -
-
લીલી ડુંગળી ગાજર અને વટાણા નું શાક (Lili Dungri Gajar Vatana Shak Recipe In Gujarati)
#FFC3#WEEK3#ફૂડ ફેસ્ટિવલ1#લીલી ડુંગળી,ગાજર અને વટાણા નું શાક#લીલી ડુંગળી#વટાણા#ગાજર Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી ને ટામેટા નું શાક (Lili Dungri Tomato Shak Recipe In Gujarati)
#MBR4#week4 Marthak Jolly -
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
આ બહુજ સિમ્પલ અને ક્વીક ડીશ છે પણ ખૂબજ ટેસ્ટી બને છે. આ શાક ખાઓ તો એનો ટેસ્ટ મોઢા માં રહી જાય છે, તો ચોક્કસ ટ્રાય કરશો.#FFC3 Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15897154
ટિપ્પણીઓ