રાઈ વાળાં મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#WK1
# વિનટર ચેલેંજ winter challenge

રાઈ વાળાં મરચાં (Rai Vala Marcha Recipe In Gujarati)

#WK1
# વિનટર ચેલેંજ winter challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દિવસ
4 લોકો
  1. 100 ગ્રામલીલા મોળા મરચાં
  2. 2 મોટી ચમચીરાઈ નાં કુરિયા
  3. 1 નાની ચમચીહળદર
  4. 1 ચમચીમીઠું
  5. 1/2 નંગલીંબુ
  6. 1 નાની ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    લીલા મરચાં ને ધોઈ બિયાં કાઢી નાખીને રાખો

  2. 2

    એક બાઉલ માં રાઈ નાં કુરિયા ને થોડા હલકા હાથે લસોટી લેવા પછીથી એમાં મીઠું, હળદર, લીંબુ નાખી મિક્સ કરી મરચાં ભરી લેવા.

  3. 3

    બાકી રહે એ મિક્સ ઉપર છાંટી દેવું બે દિવસ પછી તેલ નાખી ઉપયોગ માં લેવા

  4. 4

    નોંધ :તેલ ઠંડુ j નાખવું.. એટલે કલર લીલો જ રહે.. ગરમ કરી નાખવાથી મરચાં નો કલર બદલાઈ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes