લાલ મરચાં નું અથાણું

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ લાલ તાજા મરચાં
  2. ૧/૨ કપરાઈ ના કુરિયા
  3. ૧/૪ કપમેથી ના કુરિયા
  4. ૧/૪ કપધાણા ના કુરિયા
  5. ૧/૪ કપવરિયાળી
  6. ૧૨-૧૫ નંગ મરી
  7. ૧/૨ટી. સ્પૂન હળદર
  8. ટી. સ્પૂન હીંગ
  9. ૧/૨ કપસીંગતેલ
  10. આખું મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લાલ મરચાં ને ધોઈ કોરા કરી તેના લાંબા ટુકડા કરી લેવા.

  2. 2

    એક થાળીમાં રાઈ ના કુરિયા,મેથી ના કુરિયા,ધાણા ના કુરિયા, વરિયાળી,હળદર,હીંગ,આખું મીઠું,મરી લઈ લેવા તેમાં ગરમ કરેલું તેલ રેડી ઢાંકીને થોડીવાર રહેવા દેવું.

  3. 3

    હવે તેમાં કાપેલા લાલ મરચાં ઉમેરી હલાવી બધું બરાબર મીક્સ કરી લો અને કાચ ની બરણી માં ભરી લો તેને લાંબો ટાઈમ સાચવવા તેમાં ડૂબા ડૂબ તેલ રેડવું.

  4. 4

    તો તૈયાર છે ટેસ્ટી અને ટેમ્પટિંગ લાલ મરચાં નું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes