હરિયાળી દાળ ઢોકળી (Hariyali Dal Dhokli Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
હરિયાળી દાળ ઢોકળી (Hariyali Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલાતુવેર દાળને ધોઈ લેવી ત્યારબાદ તેને બાફી લેવી ત્યારબાદ પાલક ની ભાજી ની અંદર આદુ મરચાની પેસ્ટ કોથમીર લીલું ટોપરું તેની પેસ્ટ બનાવી લેવી હવે ઘઉંનો લોટ લેવો
- 2
તેની અંદર બધા મસાલા નાખવા ત્યારબાદ તેમાં પાલકની પ્યુરી થી લોટ બાંધવો થોડીવાર તેને રેસ્ટ આપો હવે દાળ ની અંદર પાલકની પ્યુરી તેમાં નાખી દેવી જોક્સ ટામેટા નાખી દેવા પછી તેને બ્લેન્ડરથી પીસી લેવું
- 3
એક કડાઈમાં આવે તેલ મૂકી રાઈ જીર હિંગ નાખી સૂકું લાલ મરચું તમાલપત્ર તજ લવિંગ પાલકની પૂરી પછી તેમાં દાળ નાખી દેવી દાળ ઢોકળી જાય એટલે તેમાં ખાંડ નાખી દેવી
- 4
હવે થેપલા ના લોટ ની ઢોકળી વણી લેવી ત્યારબાદ તેમાં માંડવી ના દાણા નાખી દેવા બધું સારી રીતના ઉપડી જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી દેવી આ સાથે હરિયાળી દાળ ઢોકળી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
દાલ ઢોકળી. (Dal Dhokli Recipe in Gujarati
#GA4#week4#Gujarati.#દાલ ઢોકળી.#post.2.Recipe No.82.દાલ ઢોકળી ગુજરાતનુ એકદમ famous ખાણુ છે .જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ તેમાં કંઈક નવીનતા આવતી ગઇ. મેં પણ આજે રજવાડી એટલે કે ડ્રાયફ્રુટ નાખીને અને ચોરસ કાપીને નાખવાને બદલે મેં રાઉન્ડકોઈન એટલે કે સિક્કા જેવી કટ કરી દાળમાં નાંખી છે. જે દેખાવમાં અને ટેસ્ટમાં ગજબ સરસ લાગે છે. Jyoti Shah -
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1દાળ ઢોકળી બધા ના ઘર માં બનતી હોય છે અને એક perfect meal છે Dhruti Raval -
-
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#supers - ગુજરાતી ઓથેનટીક વાનગી બહાર વરસાદ વરસી રહ્યો હોય અને ઘરમાં દાળઢોક્ળી ઉકાળી રહી હોય, સોડમ ની તો વાત જ ન્યારી છે, ભલભલા ના મનને લલચાવે છે. Bina Samir Telivala -
-
-
-
દાળ ઢોકળી- ભાત (Dal Dhokli & Rice Recipe In Gujarati)
#મોમમારી સાસુ મોમ ને બોવ ભાવે. એની ફેવરિટ છે.એટલે આજ મે બનાવી. Nehal D Pathak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15854607
ટિપ્પણીઓ