દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ સરસ ધોઈને તેમાં મીઠું અને સીંગદાણા નાખી 15 મીનીટ બાફી લઈ પછી તેમાં 1 નંગ ટામેટું સમારી બ્લેન્ડર ફેરવી લો તેમાં દાણા અલગ કરી રાખવા પછી બ્લેન્ડર ફેરવવું પછી દાળ ઉકળવા માટે મૂકીને ઉપર ના બધા મસાલા ઉમેરી દો
- 2
હવે ઘઉંના લોટ ને ચાળી લઈ તેમાં બધા મસાલા નાખી કઠણ લોટ બાંધો પછી તેમાંથી મોટું ગોરણું લઈ પાતળી રોટલી વણી ને તૈયાર કરી તેને અલગ થોડી વાર સુધી હવામાં એમજ રહેવા દો
- 3
હવે દાળ ઉકળી જાય એટલે તેલ ગરમ કરી તેમાં તજ,લવિંગ, મરચાં, લીમડાના પાન, રાઈજીરું અને હીંગ મૂકી વઘાર કરો દાળ ઉકળવા લાગે ત્યારે તેમાં વણેલી રોટલી ના ચોરસ ટૂક કરી ઉમેરી દો
- 4
તો તૈયાર છે મસ્ત મસ્ત ગુજરાત ના લોકો ની મનપસંદ દાળ ઢોકળી તેમાં મેં સીંગદાણા ઉમેર્યા છે એટલે તે વધુ સ્વાદિષ્ટ લાગે છે ઉપર થી 2 ચમચી ઘી ઉમેરીને ગરમ ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#LO ગુજરાતીઓ ના દરેક ના ઘરમાં રોજ બપોરે મોટેભાગે તુવેરની દાળ બનતી જ હોય છે. કયારેક દાળ વધુ થઈ જાય તો તેનો દાળઢોકળી જ બેસ્ટ ઓપ્શન છે . લેફ્ટ ઓવર દાળ નો ઉપયોગ પણ થઈ જાય. Kajal Sodha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.#સુપરશેફ૪ Dolly Porecha -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Famઆ રેસિપી મને મારી દાદી માં એ સિખવી હતી.. અત્યારે તેઓ નથી..પણ મમ્મી કરતા પણ રસોઈ નું બસિક જ્ઞાન દાદી માં એ જ આપ્યું . મારા ફેમિલી માં બધા ને બહુજ પસંદ છે Pallavi Gilitwala Dalwala -
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
-
-
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)