દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Kirti Kukadiya
Kirti Kukadiya @KirtiKukadiya
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર દાળ
  2. 1/2 કપ ઘઉંનો લોટ
  3. ચમચીચણાનો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1/2 ચમચી અજમો
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ જીરું મેથી
  10. ૨ ચમચીખાંડ
  11. લીંબુનો રસ
  12. 1 ચમચીકાચી શીંગ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળને કૂકરમાં બાફી લેવી

  2. 2

    ઘઉંના લોટમાં ચણાનો લોટ અને બધા મસાલા ઉમેરી લોટ બાંધવો રોટલી વણી ઢોકળી તૈયાર કરવી

  3. 3

    તેમાં જરૂર મુજબ પાણી મીઠું હળદર ઉમેરી ખાંડ નાખી ઉકળવા મુકો કાચી શીંગ ઉમેરવી

  4. 4

    હવે ઢોકળીના ટુકડા કરી દાળમાં ઉમેરી ચડવા દેવું

  5. 5

    તેલ ગરમ કરી રાઈ જીરું મેથી નો વઘાર કરી એમાં ઉપર રેડવો

  6. 6

    છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Kukadiya
Kirti Kukadiya @KirtiKukadiya
પર

ટિપ્પણીઓ

Similar Recipes