દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Drashti Desai
Drashti Desai @drashti_22

#JR

શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેરની દાળ
  2. 1/2 કપ ઘઉંનો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 2 ચમચીતેલ
  5. 1ટામેટુ
  6. 1લીલુ મરચું
  7. નાનો ટુકડો આદુ
  8. કોથમીર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ચપટીઅજમો
  11. 1/4 ચમચી હળદર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1 ચમચીલાલ મરચું
  14. 1 ચમચીશીંગદાણા
  15. ૨ ચમચીખાંડ
  16. 1 ચમચીરાઈ જીરું
  17. ચપટીહિંગ
  18. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરની દાળને કૂકરમાં બાફી લેવી

  2. 2

    ઘઉંનો લોટ લઇ તેમાં ચણાનો લોટ મીઠું સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી તેલ અને બધા મસાલા અને અજમો ઉમેરી લેવો

  3. 3

    જોઈએ તેટલું પાણી લઇ લોટ બાંધો તેમાંથી પાતળી રોટલી વણી ઢોકળી બનાવી

  4. 4

    દાળ બફાઈ જાય એટલે પાણી ઉમેરી વલોવી લેવી

  5. 5

    તેમાં લીલું મરચું ટામેટાં આદુ ક્રશ કરીને ઉમેરો

  6. 6

    મીઠું હળદર અને ખાંડ ઉમેરી ઉકળવા મૂકો શીંગદાણા ઉમેરી દેવા

  7. 7

    દાળ બરોબર ઉકળી જાય એટલે તેમાં તૈયાર કરેલ ઢોકળીના કટકા ઉમેરવા

  8. 8

    પછી તેની ઉપર તેલ ગરમ કરી રાઈ જીરુ અને હિંગનો વઘાર રેડવો

  9. 9

    છેલ્લે લીંબુનો રસ અને કોથમીર ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Drashti Desai
Drashti Desai @drashti_22
પર

Similar Recipes