મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#MS
ઉતરાયણ સ્પેશ્યલ બાળકો ને ભાવતા મમરા ના લાડુ (મમરા ની ચીકી)

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 100 ગ્રામમમરા
  2. 200 ગ્રામગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા ને શેકી લો

  2. 2

    પછી તાવડી માં ઘી નાખીગોળ નાખી પાયો કરો પછી તેમાં મમરા જેટલાં સમાય તેટલા ઉમેરો, પછી દૂધ ની કોથળી થી લાડુ વાળી લો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes