મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)

Urvee Sodha @cook_27647517
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને શેકી લો. ક્રિસ્પી થાય ત્યાં સુધી...
- 2
હવે તેને બીજી એક પ્લેટ માં કાઢી લો.. અને તે જ કડાઈ માં એક ચમચી ઘી લઇ તેમાં ગોળ ઉમેરી મધ્યમ તાપે ગરમ કરો અને સતત હલાવતા રહેવું.
- 3
ગોળ ની પાઈ બરોબર થઈ જાય એટલે તેમાં મમરા ઉમેરી બરાબર મિકસ કરી ગેસ બંધ કરો અને તેને એક તેલ થી ગ્રીસ કરેલી થાળી માં કાઢી લો.
- 4
- 5
હવે તેને તેલ વાળી હથેળી વડે બરોબર થપથપાવી તેલ વાળા કટોરા ની મદદ થી બરોબર પ્રેસ કરો અને થોડી વાર ઠંડુ થવા દો અને પછી તેમાં તવીથા થી કાપા પાડી લો.તો તૈયાર છે મમરા ની ચીકી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chiki#Cookpadindia#cookpadgujrati🍪 શિયાળો આવે એટલે જાત જાત ની ચીકી,લાડવાબનાવવાની શરૂઆત થઈ જાય, શિયાળામાં ગોળ, તલ,મમરા, શીંગ. ઘી ખૂબ જ હતી અને પૌષ્ટિક છે, આજે મેં મમરા ની ચીકી બનાવી છે,🍪 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
#MS ચીકી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે જેમ કે , તલ ની ચીકી , શીંગ ની ચીકી , દાળિયા ની ચીકી વગેરે . મેં મમરા ની ચીકી બનાવી છે કેમ કે મમરા પચવા માં ખુબ હલકા હોય છે અને શિયાળા ની ઋતુ માં ગોળ ખાવો ખુબ સારું છે .મમરા નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18શિયાળા માં અને તેમાં પણઉતરાયણ પર્વ પર બધાં લોકો તલ ની ચીકી ની મોજ માણે છે... ચાલો આપણે પણ બનાવીએ... Urvee Sodha -
-
મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
# મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ# મમરા ની ચીકી #MSસંક્રાંતિ ના સમયમાં અલગ અલગ જાતની ચિક્કી બને છે. મેં મમરા ની ચીકી બનાવી છે સરસ બની છે Jyoti Shah -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ બાળકો ને ભાવતા મમરા ના લાડુ (મમરા ની ચીકી) Bina Talati -
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18 દરેક ની મનપસંદ મમરા ની ચીક્કી નાના અને મોટા જોઈ ને મન થઈ જાય તેવી રીતે બનાવ્યા છે. મમરા ખાવા અને પચવામાં હલકાં હોવાથી બે- ત્રણ ખાઈ શકાય છે. ઠંડા વાતાવરણ માં ગોળ સાથે મમરા ખાવા ની મજા જ કંઇક અલગ છે. Bina Mithani -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
મમરા ની ચીકી(Mamra Chikki Recipe in Gujarati)
આ એક પૌરાણિક વાનગી છે.ઉત્તરાયણ મા આનુ વિશેષ મહત્વ છે.#GA4 #week18 Harsha c rughani -
-
-
મમરા ની ચીકી અને લાડુું (Mamara Chikki and laddu recipe in Gujarati)
#GA4#WEEK18#CHIKKI#COOKPADGUJRATI#COOKPADINDIA મમરા ની ચીકી બનાવવા ની સરળ છે અને ખાવા માં એકદમ ક્રિસ્પી હોય છે. એટલે તે ખાવા ની અને બનાવવા ની મજા આવે છે. Shweta Shah -
-
-
-
મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમમરા ની ચીકી મને કલ્પના પણ નહોતી કે હું મમરા ની ચીકી બનાવું... પણ લીનીમાબેન પાસે રેસીપી સમજી... & મેં પ્રયત્ન કર્યો..... Thanks Linimaben..... મેં મમરા ની ચીકી નું દિલ બનાવવા પણ પ્રયત્ન કર્યો.... ૧ જ બન્યું.... હવે વધારે સારી રીતે કરીશ Ketki Dave -
ચોકલેટી મમરા લાડુ (Chocolaty Mamra Laddu Recipe In Gujarati)
ગુલાબી ઠંડી ની શરૂઆત ને ગુજરાતી લોકો ને ચીકી ને મમરા લાડુ ની સીઝન ....અમારા ઘરે બધાના પ્રિય મમરા ના લાડુ Megha Mehta -
-
-
-
-
-
મમરા ની ચીકી (Mamra Chikki recipe in Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujarati#Murmurechikki#ચીક્કીSonal Gaurav Suthar
-
-
ચોકલેટ મમરા ચીક્કી (Chocolate Mamra Chikki recipe in Gujarati)
#MS#uttrayanspecialમમરા ની ચીકી માં કિડ્ઝ ફેવરિટ ચોકલેટી ટ્વિસ્ટ આપ્યું છે.Sonal Gaurav Suthar
-
મમરા ની ચીકી
શિયાળો આવે એટલે લાડવા ની ચીકી તો બધા બનાવતા જ હશે તો મમરાના લાડુ તો બધાને ઘરે બનતા જ હસે તો આજે બનવો મમરા ની ચીકી. Mayuri Unadkat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14403302
ટિપ્પણીઓ (8)