મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ થી ૬
  1. ૨૫૦ ગ્રામ મમરા
  2. ૧ મોટું બાઉલ સમારેલો ગોળ
  3. ૧ ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક લોયા માં ઘી મૂકી તે ગરમ થાય એટલે ગોળ નાખી પાઈ કરી લેવી...બઉ આકરી પાઈ ના કરતા મમરા તરત નાખી દેવા...ધીમે ધીમે હલાવતા જઈ ગોળ ગોળ લાડુ વાળી લેવા....આમ મમરા ના લાડુ તૈયાર થઈ જશે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes