મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Rita Solanki
Rita Solanki @cook_25220241
Limbdi

#MS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મમરા
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગોળના નાના કટકા કરી લો

  2. 2

    એક જાડા લોયામાં એક ચમચી ઘી નાખીગોળ નાખો ગોળનો કડક પાયો કરી લો

  3. 3

    પાયો થઇ જાય એટલે તેમાં મમરા ઉમેરીને સરખું મિક્ષ કરી લો પછી પાણી વાળો હાથ કરીને મમરાના નાનાલાડુ બનાવતા જાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Solanki
Rita Solanki @cook_25220241
પર
Limbdi

Similar Recipes