મિક્સ ડ્રાય ફ્રૂટસ સીડ્સ ચિક્કી (Mix Dry Fruits Seeds Chikki Recipe In Gujarati)

Mitixa Modi
Mitixa Modi @MitixaModi01

મિક્સ ડ્રાય ફ્રૂટસ સીડ્સ ચિક્કી (Mix Dry Fruits Seeds Chikki Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧/૨ વાટકીસૂકા કોપરા ની પાતળી સ્લાઈસ
  2. ૧/૨ વાટકીસફેદ તલ
  3. ૨ ટેબલ સ્પૂનઅળસી
  4. ૧ ટેબલ સ્પૂનચીયા સીડ્સ
  5. ૧ ટેબલ સ્પૂનપંપકીન સિડ્સ
  6. ૧ ટેબલ સ્પૂનબદામ કતરણ
  7. ૧ ટેબલ સ્પૂનપિસ્તા કતરણ
  8. ૩/૪ કોલ્હાપુરી ગોળ
  9. ૨ ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  10. ૨ ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈ મા બધા ડ્રાય fruits અને બધા seeds ને વારા ફરથી ડ્રાય સેકી લેવા.

  2. 2

    એક કડાઈ મા ગોળ લેવો તેમાં ૧ ટેબલ સ્પૂન પાણી એડ કરી ને સતત હલાવતા રેહવુ.થોડો કલર બદલાશે. હવે ઘી એડ કરવું.હલાવવું.

  3. 3

    એક પાણી ભરેલી વાટકી લેવી તેમાં થોડું ગોળ નું મિશ્રણ નાખી જોવું.
    જો હાથ મા ચિપકે તો હજી હલાવતા રેહવું

  4. 4

    ૧ મિનિટ પછી પાછું આ રીતે ચેક કરવું.જો ચિપકે નહિ તો સમજી જવું પાયો બરાબર થાય ગયો છે

  5. 5

    તો બધા ડ્રાય ઘટકો એડ કરી લેવા.
    બરાબર મિક્સ કરી ને ફટાફટ કિચન ના પ્લેટફોર્મ પર થોડું ઘી લગાવી તેના પર આ મિશ્રણ મૂકવું.

  6. 6

    અને ઘી લગાવેલું વેલણ કે ગ્લાસ ની બોટલ કે બાઉલ ની મદદ થી બરાબર પાતળુ વની લેવું.

  7. 7

    ઉપર તમારે બદામ પિસ્તા ની કતરણ અને પંપકીન સીડ્સ નો છંટકાવ કરી દબાવી ચપ્પુ થી ચોરસ કાપા પાડી ચીક્કી તૈયાર થશે.

  8. 8

    આવી અને ટેસ્ટી ચીક્કી આ ઉતરાયણ મા બનાવો અને ફેમિલી સાથે એન્જોય કરો.

  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitixa Modi
Mitixa Modi @MitixaModi01
પર

Similar Recipes