મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#COOKPAD
#MAKARSANKRANTI Recipe Challenge
#MS
#MAMRA NA LAADU

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 કપમમરા
  2. 1 કપગોળ
  3. 1 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા ને થોડા શેકી લેવા

  2. 2

    એક પેન મી ઘી ઉમેરી તેમાં ગોળ ઉમેરો અને પાય કરો જે બ્રાઉન રંગની થાય ત્યા સુધી પકાવો.એને ચેક કરવા એક ટીપુ પાણી માં નાખી બહાર નીકળતા કટ કરતા અવાજ આવે ત્યારે તમે પાય તૈયાર છે

  3. 3

    ગોળ ની પાય માં મમરા ઉમેરો.

  4. 4

    હાથ માં તેલ અને પાણી લગાવી ને મમરા ના લાડુ બનાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર

ટિપ્પણીઓ

Similar Recipes