મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ચાળીને તૈયાર રાખો. કડાઈમાં ગોળ નાંખી પાયો કરો. પછી મમરા નાંખી બરાબર મિક્સ કરો.
- 2
ઘી વાળો હાથ કરી ગરમાગરમ લાડુ વાળી લો. ઠંડું થાય એટલે ડબામાં ભરી મકરસંક્રાતિ ના દિવસે ડબામાં ભરી અગાશીમાં લઈ જઈ આનંદ માણો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS#મકરસંક્રાતિ રેસિપી ચેલેન્જ#મમરા ના લાડુમારાં ફેવરીટ છે એક દીવસ ૪ થી ૫ ખાઈ જાઉ એટલા ભાવે તો શેર કરું છું.... Pina Mandaliya -
-
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS#makar Sankranti challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#COOKPAD#MAKARSANKRANTI Recipe Challenge#MS#MAMRA NA LAADU Neha.Ravi.Bhojani. -
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ બાળકો ને ભાવતા મમરા ના લાડુ (મમરા ની ચીકી) Bina Talati -
-
-
-
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS#મકર સંક્રાન્તિ સ્પેશીયલ ઊત્તારયણ મા લાડુ અને ચીક્કી ની મહિમા હોય છે ,બધા દાન પુણય કરવા ,ખાવા બનાવે છે. આસ્થા ની સાથે સ્વાસ્થ ની દષ્ટિએ પણ ગોળ ,ઘી ,તલ,સીગં, ના લાડુ ,ચીક્કી ખાવાના મહત્વ હોય છે Saroj Shah -
-
-
-
-
-
મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)
#MS : મકરસંક્રાંતિ સ્પેશિયલ મમરા ના લાડુમકરસંક્રાંતિ ના દિવસે બધા ના ઘરમાં મમરા ના લાડુ અને તલ તથા શીંગ ની ચીક્કી ખવાતી હોય છે.તો આજે મેં પણ બનાવ્યા મમરા ના લાડુ. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15876406
ટિપ્પણીઓ (8)