મમરા ના ગુલાબજાંબુ (Mamra Gulabjamun Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામ મમરા
  2. 150 ગ્રામ ખાંડ
  3. 200 ગ્રામઘી
  4. ૩ ચમચીમિલ્ક પાઉડર
  5. 5 થી 6 એલચીના દાણા
  6. 4 થી 5 બદામ

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા મમરાની મિક્સરમાં ક્રશ કરી લેવા ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર નાખી બે ચમચી ઘી નાખી દૂધથી લોટ બાંધવો

  2. 2

    લોટ બાંધી આબાદ થોડીવાર રેસ્ટ આપી એક તપેલીમાં ચાસણી તૈયાર કરવા મૂકો ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ચાસણી ઉકાળવા મૂકવી ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી

  3. 3

    મમરા ના લોટ ના ગુલાબ જાંબુ વાળી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા ત્યારબાદ ચાસણીમાં નાખી દેવા તેમાં ઇલાયચી પાઉડર નાખી દેવું આ સાથે મમરા ના ગુલાબ જાંબુ તૈયાર

  4. 4

    બદામની કતરણ ઉપરથી લગાડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes