મમરા ના લાડુ (Mamra Ladoo Recipe in Gujarati)

Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
Surat
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મમરા
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો.

  2. 2

    સતત હલાવતા રઈ ને ગોળ નો કલર બદલે ત્યાં સુધી માધ્યમ ગેસ પર (૫-૭ મિનીટ)સેકો.

  3. 3

    ગોળ ની પાઈ ત્યાર થાય ગયા બાદ તેને ગેસ પરથી ઉતારી મમરા ઉમેરી સરખી મિક્સ કરી લેવું

  4. 4

    હવે હાથ પર પાણી લગાવી હલકા હાથ એ લાડુ ત્યાર કરો.

  5. 5

    તો ત્યાર છે મમરા ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Tanna Lakhani
Bhavisha Tanna Lakhani @cook_26428801
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes