મમરા ના લાડુ(Mamra Ladoo Recipe in Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar

મમરા ના લાડુ(Mamra Ladoo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1તપેલી મમરા
  2. 300ગ્રામ ગોળ
  3. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગોળ ને એક મોટા ટોપ માં લઇ ધીમે તાપે પિગાળીશું

  2. 2

    ગોળ ઢીલો થાય પીગળે એટલે થોડીવાર પકાવી લેશું ને તેમાં મમરા ઉમેરી મિક્સ કરી લેશું

  3. 3

    ગેસ પર થી ઉતારી ફટાફટ તેના લાડુ વારી લેશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes