ચ્યવનપ્રાશ (Chyawanprash Recipe In Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1 કિલોઆંબળા
  2. 2 કિલોખડી સાકર
  3. 4 ટેબલસ્પૂનઘી
  4. 10 ગ્રામતજ
  5. 10 ગ્રામલવિંગ
  6. 10 ગ્રામઇલાયચી
  7. 10 ગ્રામપીપર
  8. 10 ગ્રામગંઠોડા
  9. 1જાયફળ
  10. 8-10તાંતણા કેસર
  11. 2 ટેબલસ્પૂનમધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ તજ, લવિંગ, ઇલાયચી, પીપર, ગંઠોડા અને જાયફળ ને મિક્સરમાં પીસી લો.

  2. 2

    આમળાને બાફી લો. ઠંડા પડે એટલે ઠળીયા કાઢી મિક્સરમાં પીસી લો. ચારણીથી ગાળી માવો તૈયાર કરી લો.

  3. 3

    એક પેનમાં ઘી મૂકી તેમાં આમળાનો માવો સાંતળો. પછી તેમાં ખડી સાકાર પીસેલી નાખવી. કેસરના તાંતણા નાખવા. પાણી બળી જાય અને ઘટ્ટ થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરી દો. હવે તેમાં પીસેલા મસાલા અને મધ નાખી બરાબર મિક્સ કરી લો. ઠંડુ પડે એટલે બરણીમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર

ટિપ્પણીઓ

Similar Recipes