દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)

આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે.
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા ખીચડી બનવા કુકર લઈ તેમાં તેલ નાખી તેમાં સમારેલું બટાકુ, ડુંગળી મરચાં,નો વગાર કરી, ત્યાર બાદ ચોખા, દાળ, ધોઈ કુકર માં નાંખી, બધાં મસાલા, મીઠું પાણી એડ કરી 3,4 સિટી કરવી.
- 2
કઢી બનાવા છાસ માં ચણા નો લોટ મિક્સ કરી તેનું આપેલા બધાં મસાલા ઉમેરી વગાર કરવું. ગોળ ઉમેરી થોડી વાર કઢી ઉકળવા દહીં, ઉતારી લેવી. કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરવી..
- 3
રીંગણ નું શાક.. બનાવા રીંગણ, મરચાં સમારી, તેનો વગાર કરી તેમાં મીઠું હળદર ઉમેરી ધીમી આંચ પર થવા દેવું. પાણી ના ઉમેરવુ, માત્ર 5 મિનિટ માં શાક તૈયાર થઈ જશે.
- 4
બાજરા ના લોટ માં મીઠું નાંખી પાણી થી લોટ બાંધી,તેના લુવા લઈ રોટલો વણી કે થેપી, તાવડી પર શેકવું. રોટલા પર ઘી લગાવી પીરસવું.
- 5
દેશી થાળી સર્વ કરવા..
એક થાળી માં મસાલા ખીચડી,રોટલો, રીંગણ નું શાક, કઢી, છાસ, ડુંગલી ની સ્લાઈસ, ગોળ, અથાણું, લાલ ચટણી, ગોળ, આથેલા મરચાં... વગેરે પીરસવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3#ગુજરાતી થાળીઆપણે ગુજરાતીઓ આપણી વિવિધતા સભર ખાણીપીણી માટે જગ પ્રસિદ્ધ છીએ..... ભલે ને દુનિયાના કોઈ પણ ખૂણે હોઈએ, જો જમવામાં ગુજરાતી ભાણું મળી જાય તો પછી પૂછવું જ શું...... મેં આજે મારા સાસુની મનગમતી ગુજરાતી વાનગી બનાવી થાળી પીરસી છે..... Harsha Valia Karvat -
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ..... Khyati Joshi Trivedi -
દેશી ભાણું (Deshi Gujarati Thali Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati આજ શનિવારના બપોરે ઘણા ગુજરાતી ઘરોમાં અડદ દાળ ને રોટલા બનતા હોય છે મે પણ લંચ માં બનાવ્યું એકદમ દેશી ભાણું. અડદ દાળ, ભાત, શાક ,રોટલા ,મરચા નો સંભારો ,લસણ ની ચટણી ,છાસ ,ડુંગળી ,સાથે ઘી,ગોળ તો ખરા જ ..આહા હા ..મો માં પાણી આવી ગયું ને .. Keshma Raichura -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
રોજ જમવા માં શાક, દાળ, ચટણી, રાઇતું , હોય સાથે આથેલા મરચાં જમવા માં લિજ્જત વધારે છે. આ મરચાં રોટલી, ભાખરી, થેપલાં સાથે સરસ લાગે છે.#WK1 ..(આથેલા મરચાં) Rashmi Pomal -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
શનિવારનુરજાના દિવસે આખું ભાણું બનાવવાની ને કુટુંબ સાથે ખાવાની ખૂબ મજા આવે, કંઇક અલગ જ આનંદ આવે છેતેમા સુખડી, દાળ ભાત , ભરેલું શાક, રોટલી, સલાડ પાપડ હોય તો આનંદ આનંદWeekend Pinal Patel -
પારંપરિક થાળી (Traditional Thali Recipe In Gujarati)
જ્યારે ઘર ના બધા મેમ્બર ભેગા થઈએ ત્યારે ચોક્કસ આથાળી બનાવું જ.બધા હોંશે હોંશે ખાઈએ છીએ..#Famપારંપરિક થાળી (મારા ઘર ની સ્પેશિયલ) Sangita Vyas -
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3#Gujarati thari#Week3બત્રીસ જાતનાં,પકવાન પણ ફીકા પડે..જ્યારે માં તેનું,બનાવેલું ભાણુ મારી,સામે ધરે......🍛🍲🍱દુનિયા ના કોઈ પણ છેડે જસે ને તો પણ દરેક ગુજરાતી ખાવાનું શોધવા માં ગુજરાતી ખાવાનું j શોધશે...કારણ કે ગુજરાતી થાળી ખાવાથી પેટ તો ભરાય જ છે સાથે મન પણ ભરાય છે ..તો આજે આપણે ગુજરાતી ઓની અને એમાં પણ કાઠિયાવાડી થાળી ..ની રેસીપી લય ને આવી છું. . Twinkal Kalpesh Kabrawala -
થાળી (thali recipe in Gujarati)
આજ વખતે શ્રાદ્ધ માં મે બનાવ્યો સફેદ સેટ. એટલે કે બધી વાનગી સફેદ બનાવી....ઘણીવાર નાગર લોકો કહે કે અમે જમવામાં કાળો સેટ બનાવ્યો છે... એમાં લાડુ ,રીંગણનું શાક, કાળી અડદની દાળ એ રીતે બધું મેનુ માં કાળી વસ્તુ બનાવે એને કાળો સેટ કહે.... Sonal Karia -
-
મેથી નું શાક (Methi Shak Recipe In Gujarati)
ઠંડી ની સિઝન માં મેથી ઘણીઆવે છે. મેથી માંથી ઘણી બધી વાનગી બને છે. તેનું લોટ વારુ ડ્રાય શાક પણ સરસ બને છે. Rashmi Pomal -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
ગુજરાતી પરિવાર માં મોસ્ટ ફેવરેટ સવારનો શિરામણ ,ચા , ગાંઠિયા ને સાથે કાચા પપૈયા નો સંભારો , તળેલા મરચાં ,વગેરે... આ બધું હોય તો સવારના નાસ્તા ની મઝા જ અનોખી હોય છે.... Rashmi Pomal -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
રીંગણ ભરથું અને બાજરીના રોટલા(Ringan bharthu recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ34.એ..હાલો કાઠિયાવાડી ભાણું જમવા. Ila Naik -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
દેશી ચણા મસાલા (Desi Chana Masala Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપુર દેશી ચણા ખુબજ પોષ્ટિક તેમજ શક્તિદાયક છે.તેની વિવિધ વાનગી ઓ બનાવી શકાય છે. Varsha Dave -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ ,શાક રોજ જમવામાં બનતા હોય છે. અને દરેકની દાળ, શાક બનાવવાની રીત માં થોડા ફેરફાર હોય છે. મે આજ દાળ બનાવી એ સ્વાદ માં સરસ લાગે છે. એટલે મને દાળ ની રેસીપી સેર કરવાની ઈચ્છા થઈ.....#FFC1 Rashmi Pomal -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
ચા સાથે નાસ્તા માં અને લંચ બોક્સ માં લઇ શકાય તેવી વાનગી મુઠીયા.#cookpad#મુઠીયા Rashmi Pomal -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
ચોમાસામાં આપણે દેશી વાનગીમાં ગરમા ગરમ ભજીયા, દાળ વડા ,ગાંઠિયા જેમ ખાવાનું મજા આવે છે .તેવી જ રીતે સ્પાઈસી ખાવાની પણ મજા આવે છે. Pinky bhuptani -
તળેલાં રીંગણ, બટાકા નું શાક
રીંગણ, બટાકા નું શાક બધાં બનાવતા જ હોય છે પણ તળી ને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૮#cookpadgujarati#cookpad#cookpadindia#homechef#kathiyawadifamouslunchઅડદ ની દાળ બાજરાનો રોટલો ભાખરી નું ચુરમુ છાશ અને કાચુ સલાડ#શનિવાર અડદ ની દાળ અને રોટલો સાથે ચુરમુ હોઈ એટલે જલ્સા પડી જાય કાઠિયાવડ માં તો આ મેનું શનિવારે અચુકજ જોવ મળી જાય હેલ્દી અને ફાટફટ પણ બની જાય અને Hetal Soni -
મસૂર દાળ અને દૂધી નું શાક
#ડિનર #સ્ટારઆપણે ઘણી દાળ અને શાક ની મેળવણી કરીને વાનગી બનાવતાં હોઈએ છીએ તો આ મસૂર દાળ અને દૂધી નું શાક બનાવ્યું છે. Bijal Thaker -
-
ઢોકળા(dhokla recipe in gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ અઠવાડિયામાં ઢોકળા બનાવતા હોઈએ છીએ અને એ બીજે દિવસે ખાઈ શકાય સવારે નાસ્તામાં એ રીતે થોડા વધારે જ બનાવીએ છીએ... એને વધારીને આપણે બાળકોને લંચબોક્સમાં આપી શકીએ છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (4)