આંબળા નું ચ્યવનપ્રાશ (Gooseberry Chyawanprash Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

WK3
#cookpadindia
#Cookpadgujarati
આંબળા નું જીવન
નાની હતી ત્યારે માઁ આંબળા નું જીવન બનાવતી.... & અમારે(૨ ભાઇઓ અને હું ) Compulsory શિયાળામાં રેંજ સવારે ૧ ચમચી ખાવી પડતી.... નહીં તો" રસ ની સીઝન મા રસ નહી મલે" માઁ ની ખુલ્લી દાદાગીરી.... આંબળા નું જીવન .... એ 1 type of CHYAVANPRAS or MUrabbo જ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ આંબળા
  2. ૨૫૦ ગ્રામ સાંકર
  3. ૧ ટી સ્પૂનઘી
  4. ૧/૪ ટી સ્પૂન તજ નો પાઉડર
  5. લવીંગ નો પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂન સૂંઠ પાઉડર
  7. ૧/૪ ટી સ્પૂન ગંઠોડા પાઉડર
  8. જરાક ઘોળેલું કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આંમળાને પાણીથી ધોઈ..... પ્રેશર કુકરમાં ૨ કપ પાણી ઉમેરી બે સીટી બોલાવી દો.... ઠંડુ પડે એટલે ચારણીમાં લઇ નિતારી લો.....આંમળાના બિયાં કાઢી એને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    ૧ નોનસ્ટીક પેન માં આંબળા ની પેસ્ટ & સાકરનો ભૂકો કરી થવા મૂકો... સાકર નું પાણી બળી જવા આવે ત્યારે ઘી.નાંખો & જામ જેવું થાય એટલે ગેસ બંધ કરી દો

  3. 3

    હવે એમાં બધા મસાલા મીક્ષ કરો અને ઠંડું પડે એટલે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes