પૌઆ મમરા નો ચેવડો (Pauva Mamra Chevdo Recipe In Gujarati)

Dipanshi Makwana
Dipanshi Makwana @Dipanshi
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમમરા
  2. 250 ગ્રામ પૌઆ
  3. ૩ ચમચીતેલ
  4. 1/2 કપ દાળિયા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા અને મમરા ને કોરા શેકી લેવા

  2. 2

    એક મોટી કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી હિંગનો વઘાર કરવો

  3. 3

    તેમાં દાળિયા મમરા પૌવા હળદર અને મીઠું ઉમેરી હલાવી મિક્સ કરવું

  4. 4

    ત્યારબાદ તેમાં આમચૂર પાઉડર નાખી હલાવવું

  5. 5

    ઠંડુ થાય એટલે ડબ્બામાં ભરી લેવું

  6. 6

    એર ટાઈટ ડબ્બામાં લાંબો સમય સાચવી શકાય છે

  7. 7

    સાંજની નાની-નાની ભૂખનો બેસ્ટ ઓપ્શન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipanshi Makwana
પર

Similar Recipes