ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું
ખિચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં ને ભાવતું ભોજન. કાઠીયાવાડ માં હાલો વાળુ કરવા કહે તેવું શોભતું ભાણું. (વાળુ) એટલે રાત નું જમવા નું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ચોખા મિક્ષ કરી ધોઈ ને કુકર માં મીઠું હીંગ હળદર નાખી પાણી નાખી ખિચડી તૈયાર કરી 3 સીટી કરો. ને થઈ જાય એટલે તેમાં ઘી નાખી હલાવી દો
- 2
એક બાઉલ માં છાશ લઈ તેમાં ચણાનો લોટ લઈ મિક્ષ કરી લો. એક કડાઈ માં ઘી મૂકી તેમાં હીંગ નો વધાર તજ લવીંગ સુકુ મરચું નાખી કઢી વધારો પછી તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી ઉકળવા દો ને કોથમીર નખી તૈયાર કરો
- 3
મે ખિચડી કઢી ગાજર ડુંગળી નું છીણ ખાટા અથાણાં વાળુ દૂધી બટાકા નું શાક સર્વ કર્યું છે આભાર
Similar Recipes
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
મિક્ષ દાળ વેજ વધારેલી ખિચડી કઢી (Mix Dal Veg Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1 ગુજરાત ની શાન સાંજે ભોજન માં 5*હોટલ માં જાવ કે ઘાબા માં કે ભોજનાલય માં આ મેનુ હોય જ. HEMA OZA -
-
મગ ની દાળ ના વડા(moong daal vada recipe in gujarati)
#સાઈડ અમારે આ વડાં નોરતા ના નીવેંદ માં કરવા નાં હોય છે બપોરે જમવા મા સાઈડ મા આ વડા વધારે કરી એ .....બધાં ને આ વડાં ખુબજ ભાવે છે Vandna bosamiya -
વધારેલી વેજી ખિચડી (Vaghareli Veggie Khichdi Recipe In Gujarati)
#CB1 ખિચડી પુણૅ ખોરાક છે. ઘણા સુખપાવની કહે છે HEMA OZA -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
મગ દાલ ની વડી (Moong Dal Vadi Recipe In Gujarati)
ઉનાળો કે ચોમાસુ હોય ત્યારે શાકભાજી ઓછા મળતા હોય છે ત્યારે આ રીત ના બનાવેલ વડી કે કઠોળ અલગ દાલ બહુ ઉપયોગી બને છે હું પણ આ રીતે વડી સુકવણી કરી શાક કઢી બનાવું છુ Dipal Parmar -
કાઠિયાવાડી કઢી ખીચડી (Kathiyawadi Kadhi Khichdi Recipe In Gujarati)
પૌષ્ટિક અને સુપાચ્ય કાઠિયાવાડી ભાણું Minaxi Agravat -
ખિચડી અને બટાકા નું શાક (Khichdi Bataka Shak Recipe In Gujarati)
#SDરાત નું વાળુ..સાદુ અને પચવામાં હલકુ.. Sangita Vyas -
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 અમારા ઘર માં બધાં ને ખુબ ભાવે છે ને કરવા ની મજા આવે એમા પણ શિયાળામાં કરૂ એટલે જુદા જુદા સલાડ પીરસવા ગમે HEMA OZA -
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
# cookpad# cookpad india# ciokpad Gujarati#TT1# KADHI Khichdiઆ કઢી ખીચડી વીરપુર જલારામ મંદિરે રાત્રે પ્રસાદ માં આપવામાં આવે છે અમારા ઘરે વીરપુર પ્રસાદ જેવો થાળ બને જોડે છાલ વાળા બટાકા નું શાક અને ભાખરી બને છે Nisha Ponda -
મગ ના ફોતરાની વઘારેલી ખીચડી(khichdi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૯ ખીચડી સાથે છે... બટાકા નું રસાવાળું શાક, ચણા મેથી નું અથાણું,કેરી નો મુરબ્બો, કચુંબર, જીરા છાસ ને પાપડ. Ripa Shah -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadgujrati#cookpadindiaકઢી ખીચડી કાઠિયાવાડી ફેમસ દેશી ભાણું છે, મે અહી એકદમ દેશી સ્ટાઈલની કઢી બનાવી છે જેમા બીલકુલ ગળપણ નાખવાનુ નથી, અને લસણ થોડુ વધારે નાખવાનુ છે, અને થોડી તીખી બનાવવાની છે આ કઢી રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
#GA4#Week7# khichdiખીચડી નો સમાવેશ સાંજ ના ભોજન સાથે કરવામાં આવે છે તેની સાથે ગુજરાતી ભોજન પીરસવામા આવે છે તો મે પણ સાંજ ના ભોજન માં ભાખરી , શાક, સલાડ, દહીં, પાપડને છાસ ની સાથે વઘારેલ મસાલા ખીચડી બનાવી છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
છૂટ્ટી ખીચડી ઓસામણ (Chhuti Khichdi Osaman Recipe In Gujarati)
#Fam #ઓસામણ #છૂટ્ટી_ખીચડી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveછૂટ્ટી ખીચડી ઓસામણઆ એક કચ્છ ગુજરાત નું મનપસંદ દેશી ભોજન છે. સાદી , સરળ રીત, પણ સ્વાદ સાથે પૌષ્ટિક આહાર છે. મારા મમ્મી પાસે થી શીખી છું. એમની યાદ માં આ રેસીપી એમને ડેડીકેટ કરૂં છું. મારા પરિવારમાં પણ બધાં ને ભાવે છે. ખાટાં મીઠાં ઓસામણ સાથે છૂટ્ટી ખીચડી ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Manisha Sampat -
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
કોદરી ની ખીચડી સાથે ભીંડા ની કઢી (Kodri Khichdi Bhinda Kadhi Recipe In Gujarati)
#TT1#cookpadIndia#Cookpadgujratiખીચડી એ આપણું સાદું ભોજન. આપણા રોજ ના ભોજન માં ખીચડી સૌથી પેલા હોય.નાનપણ માં જ્યારે બાળક જમતા શીખે ત્યારે સૌથી પેલા ખીચડી જ આપવામાં આવે.પચાવવા માં ખૂબ જ હળવી અને પોષ્ટીક.સાથે ખાટી મીઠી કઢી મળી જાય તો તો જમવા માં જલસો પડી જાય. આપને મોટા ભાગે ચોખા અને મગ ની લીલી દાળ ની ખીચડી બનાવતા હોય એ મે અહી ચોખા ની બદલે કોદરી ની ખીચડી બનાવી છે અને કઢી માં ભીંડા નો ઉપયોગ કર્યો છે . Bansi Chotaliya Chavda -
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
-
પાલક ખિચડી(palak khichdi recipe in gujarati,)
હેલ્ધી અને ટેસ્ટી પચવામાં સરળ જ્યારે પણ લાઈટ ભોજન કરવું હોય ત્યારે બેસ્ટ વાનગી છે.#દાળ#સુપર શેફ૩#માઇઇબુક Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958058
ટિપ્પણીઓ