વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને ચાળી લેવા. પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ હળદર નાખો. પછી તેમાં મમરા ઉમેરી પાંચ મિનિટ ધીમા તાપે શેકવા. પછી તેમાં લાલ મરચું પાઉડર અને મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી હલાવો.
- 2
રેડી છે વઘારેલા મમરા. તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
આ મમરા માં કળી પત્તા ની ફ્લેવર આપેલી છે બાળકો કળી પત્તા ના પાન ખાવામાં આવે તો કાઢી નાખે છે તમે કળી પત્તા ને સૂકવી હાથી ક્રશ કરી તેનો ઉપયોગ કર્યો છે#KS4 Shethjayshree Mahendra -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. Disha Prashant Chavda -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે . Maitry shah -
-
-
ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
કોબીજ નુ શાક (Cabbage Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625981
ટિપ્પણીઓ