ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

Diksha Mankad
Diksha Mankad @Dm200917

#MB

ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

#MB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો માટે
  1. 1.5 વાટકીગોળ
  2. 1 વાટકીપાણી
  3. 1વાટકો ઘઉં નો લોટ
  4. 1 વાટકીઘી
  5. બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાણી માં ગોળ ઓગાળી નાખો અને પાણી ને ઠંડુ થવા દો

  2. 2

    હવે એક પેન માં ઘી લઇ ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ નાખી ને બ્રાઉન થાય ત્યાં સુધી સતત સેકયા કરો

  3. 3

    લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ નું પાણી ઉમેરી ને હલાવો. છેલ્લે બદામ પિસ્તા ની કતરણ ઉમેરી હલાવી પીરસો

  4. 4

    ડ્રાય ફ્રૂટ માં અખરોટ કાજુ બધું જ લઇ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Diksha Mankad
Diksha Mankad @Dm200917
પર

Similar Recipes