મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)

કુક વીથ તવા
#CWT : મસાલા ક્રિસ્પી ભાખરી
સાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય.
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા
#CWT : મસાલા ક્રિસ્પી ભાખરી
સાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બન્ને લોટ ને ચાળી લેવા અને બધા મસાલા નાખી દેવા
- 2
મેથી આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી લેવી
- 3
ત્યારબાદ લોટ ને સરસ રીતે મિક્સ કરી લેવો એટલે મોણ સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી દેવી અને મિક્સ કરી લેવું
- 4
ત્યારબાદ તેમાં ૩/૪ ચમચી દૂધ ઉમેરવું અને જરૂર લાગે તો વધુ દૂધ ઉમેરવું.અને કઠણ લોટ બાંધવો લોટ ને ૧૦/ ૧૫ મીનીટ રાખી દેવો.
- 5
ત્યારબાદ લોટ ને સરસ રીતે મસળી લેવો અને મીડીયમ સાઈઝ નો લુવો લઈ ને ભાખરી વણી લેવી અને વેલણ થી કે ફોક થી કાણા પાડી લેવા.
- 6
નોનસ્ટિક પેનમાં ભાખરી ને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી દબાવી ને શેકી લેવી
- 7
ગરમા ગરમ ક્રિસ્પી મસાલા ભાખરી તૈયાર છે મેં ભાખરી ને ગોળ કેરી ના અથાણા સાથે સર્વ કરી છે. મસાલા ભાખરી ને ચા / દૂધ સાથે પણ સર્વ કરી શકાય.
Similar Recipes
-
ભાખરી મસાલા ખાખરા (Bhakhri Masala Khakhra Recipe In Gujarati)
#KC : ભાખરી ફ્લેવર મસાલા ખાખરાઅમારા ઘરમાં બધાને ભાખરી સવારના નાસ્તામાં અને સાંજે dinner ma પણ ભાવે તો આજે મેં ભાખરી ફ્લેવર ના ખાખરા બનાવ્યા. Sonal Modha -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
ઓટ્સ એન્ડ કસૂરી મેથી મસાલા ભાખરી (Oats Kasuri Methi Masala Bhakhri Recipe In Gujarati)
આજે બપોરે નું લંચ થોડું હેવી હતુંએટલે મેં ડીનર મા હેલ્ધી ભાખરી બનાવી. Simple dinner ભાખરી દૂધ અને રાઈ વાળા મરચાં. Sonal Modha -
ક્રિસ્પી મેથી ભાખરી (Crispy Methi Bhakhri recipe in Gujarati)
#par#cookpadindia#cookpadgujarati પાર્ટી સ્નેકસ આજે મે મેથી આદુ મરચા નાં મસાલાવાળી ભાખરી બનાવી છે. સ્વાદિષ્ટ અને સરળ રીતે બનતી ભાખરી ૧૦ થી ૧૨ દિવસ સુધી સારી રહે છે. ચ્હા સાથે, ટિફિન માં અને પ્રવાસ માં આપી શકાય. રાતના હળવા ભોજન માં અથાણાં, મરચા, છૂંદો અથવા દહીં સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ક્રિસ્પી ભાખરી (crispy Bhakhari recipe in gujarati)
સવાર સવારમાં ક્રિસ્પી ભાખરી મળી જાય તો એની મજા જ કઈંક અલગ જ હોય છે ભાખરી સાથે મરચાનું અથાણું ને ગોળ કેરીનું અથાણું મારાં husband ને બહુજ પસંદ છે. Dhara Patoliya -
મલ્ટી ગ્રેઈન ગાર્લિક મસાલા ભાખરી (Multi Grain Garlic Masala Bhakhri Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD મલ્ટી ગ્રેઈન Garlic મસાલા ભાખરીરાતના ડીનર માં જમવાનું થોડું લાઈટ અને પૌષ્ટિક હોય તો વધારે સારું. તો આજે મેં ડીનર મા ભાખરી બનાવી. Sonal Modha -
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#AM4 મિત્રો આપણને જો સવારના નાસ્તા માં ભાખરી મળી જાય તો તેનાં જેવો હેલ્ધી નાસ્તો બીજો હોય જ ન શકે એમાંય બિસ્કીટ જેવી ક્રન્ચી ભાખરી અને ચા મળી જાય તો મજા પડી જાય ચાલો જોઈએ.... Hemali Rindani -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#CWT#કુક વીથ તવા#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#Week 2#લીલી મેથી અને લીલા લસણ ની મસાલા ભાખરી Rita Gajjar -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
ક્રિસ્પી ગળી બિસ્કીટ ભાખરી(crispy sweet bhakhri in Gujarati)
સાંજે કે સવારે ચા-નાસ્તા માં ખાવાની મજા પડી જાય એવી આ ગળી બિસ્કીટ ભાખરી જરૂરથી બનાવજો.#માઇઇબુક #પોસ્ટ૫ Kapila Prajapati -
અજમા ભાખરી (Ajma bhakhri recipe in Gujarati)
#રોટીસસવારે નાસ્તા માં ક્રિસપી અજમા ભાખરી... લોકડાઉન મા બાળકો બિસ્કિટ પણ ભૂલી જાય.. એવો આ ભાખરી નો સ્વાદ.. Kshama Himesh Upadhyay -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
ક્રિસ્પી મસાલા ભાખરી(Crispy Recipe In Gujarati)
#ફટાફટ આપણે સૌ સાદી ભાખરી બધા કરતા હોય છે તો આજે મેં મસાલા ભાખરી બનાવી છે તે ટેસ્ટી લાગે છે #ફટાફટ Disha Bhindora -
તવા ભાખરી (Tawa Bhakri Recipe In Gujarati)
#CWTતવા ભાખરી બનાવી સાથે બટાકા ડુંગળી ટામેટા નું શાક .મજ્જા આવી ગઈ . Sangita Vyas -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Buiscuit Bhakhri Recipe i
#FFC2#week2#cookpadgujarati ગુજરાતી ભોજન એટલે કહેવું જ ન પડે. ખાસ કરીને ગુજરાતી લોકોના ઘરોમાં ભાખરી સવારના નાસ્તામાં કે સાંજ ના ભોજન માં બનતી જ હોય છે. મસાલા બિસ્કીટ ભાખરી એ ઘઉંના લોટ અને ઘી વડે બનાવવામાં આવતી લોકપ્રિય ગુજરાતી અને મહારાષ્ટ્રીયન ભોજન છે. આ મસાલા ભાખરી ને બાળકોના ટિફિન બો્ક્સ માં પણ ભરી ને આપી સકાય છે આ મસાલા બિસ્કીટ ભાખરી ને બનાવ્યા પછી 3 થી 4 દિવસ માટે સ્ટોર કરી સકાય છે આ ભાખરી જલ્દીથી બગડતી નથી. આ મસાલા ભાખરી બનાવવા માટે ઘઉં નો કરકરો લોટ ના હોય તો ઘઉં ના જીના લોટમાં રવા ને ભેળવી ને પણ આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી સરસ રીતે બનાવી શકાય છે. આ મેથી મસાલા બિસ્કીટ ભાખરી ને ચા, કોફી, મસાલા દહીં, આચાર મસાલા, અથાણાં કે દહીં તીખારી સાથે સર્વ કરી શકાય છે. Daxa Parmar -
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
ઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી (Wheat Karkara Lot Masala Bhakhri Recipe In Gujarati)
#RC1#WEEKENDRECIPEઘઉં ના કરકરા લોટ ની મસાલા ભાખરી અમારે ત્યાં બનતી હોય છે.સવારે નાસ્તામાં દૂધ સાથે,સાંજે જમવા માં લચકા પડતાં દૂધી બટાકા ના શાક કે રીંગણ ના ઓળા સાથે અમે બનાવીએ છીએ.ઘઉં ના કરકરા લોટ માં ફાઈબર ની માત્રા વધારે હોય છે. Krishna Dholakia -
-
-
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#મેથી - મસાલા બિસ્કીટ ભાખરીમેથી - મસાલા બિસ્કીટ ભાખરી ને બાળકો ના લંચ બોકસ માં આપી શકાય.પ્રવાસ માં સાથે લઈ જઈ શકાય."હરેક સફર ની હમસફર...મેથી મસાલા બિસ્કીટ ભાખરી....ખૂબ જ સ્વાદિષ્ટ,અંદર સુધી ક્રિસ્પી ને ...બજાર માં મળે છે એને પણ ટકકર મારે એવી આ ભાખરી તૈયાર થાય છે.આભાર કૂકપેડ સરસ થીમ આપી...અત્યારે મેથી પણ સરસ મળે છે એટલે બનાવી,ઘર ના સભ્યો પણ ખુશ....બાકી મેથી ની સૂકવણી ની કરતાં પણ તાજી મેથી ના પાન નો ઉપયોગ કરી પણ સરસ થાય છે...સીઝન માં ૨ વખત તો થાય જ.... Krishna Dholakia -
મસાલા ભાખરી(Masala Bhakhari Recipe In Gujarati)
સવારના નાસ્તા માટે ઘઉં અને બાજરી ના મિક્સ લોટ ની મસાલા ભાખરી અને દહીં મોજ આવી ગઈ Jyotika Joshi -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઘરમાં બધા નાં ફેવરીટ. અવારનવાર બનાવું.. દહીં અને અથાણાં સાથે મસ્ત લાગે.. ડિનર માં કે હેવી બ્રેક ફાસ્ટ માં બને.. જલસો પડી જાય.. Dr. Pushpa Dixit -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
કાજુ ભાખરી (Kaju Bhakhri Recipe In Gujarati)
#jsrSunday હોય એટલે મારા બાબુ ને કૈક નવું જોયે.એટલે એક અલગ શેપ થી ભાખરી બનાવી છે.બાળકો ને કૈક અલગ આપીએ એટલે મજા પડી જાય. Anupa Prajapati -
મેથી મસાલા બિસ્કીટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2બિસ્કીટ ભાખરી ઘઉં નોલોટ અને વધારે મોણ માંથી બનતી આ ભાખરી બિસ્કિટ જેવી બને છે જેથી કરીને એને બિસ્કીટ ભાખરી કહેવામાં આવે છે. આ ભાખરી ચાર-પાંચ દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રહે છે અને પ્રવાસ દરમ્યાન બનાવીને સાથે પણ લઈ જઈ શકાય. બિસ્કીટ ભાખરી સાદી, જીરા વાળી, મસાલાવાળી,એમ અલગ અલગ ફ્લેવર ઉમેરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા મેથી,કોથમીર અને લીલા મરચાનો ઉપયોગ કરીને બિસ્કીટ ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. ગુજરાતની બિસ્કીટ ભાખરી ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે Kinjalkeyurshah -
ફુલકા રોટલી
કુક વીથ તવા#CWT : ફુલકા રોટલીઅમારા ઘરમા બઘા ને દરરોજ ગરમ ગરમ ફુલકા રોટલી જ જોઈએ. તો આજે મે કુક વીથ તવા રેસીપી મા ફુલકા રોટલી બનાવી. Sonal Modha
More Recipes
- ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
- મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
- મિન્ટ ફલેવર મસાલા છાશ (Mint Flavour Masala Chhas Recipe In Gujarati)
- રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
- વેજીટેબલ ચીઝ પનીર પરાઠા (Vegetable Cheese Paneer Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ (7)