વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

Patel Janvi @12p3J456
રાંધવાની સૂચનાઓ
- 1
એક પીઝા નો રોટલો લો. પછી તેમાં ટમેટાનો સોસ, મેયોનીઝ અને પીઝા પાસ્તા સોસ નાખો.
- 2
પછી તેને ચમચી વડે રોટલા ઉપર લગાવી દો.પછી ટામેટુ કાપેલ, ડુંગળી કાપેલી,કાકડી કાપેલી અને કેપ્સીકમ કાપેલું ડીશ માં મુકો.
- 3
રોટલા ઉપર કેપ્સીકમ, ટામેટુ, કાકડી અને ડુંગળી નાખો.
- 4
પછી તેના ઉપર ચીઝ છીણી દો.પછી તેને 5 મિનિટ માટે ઓવનમાં મૂકો.
- 5
આપણો વેજ પીઝા સર્વ માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા (veg butter mozzarella cheese pizza in gujarati લન્ગુઅગે)
#માઇઇબુક#પોસ્ટ25#noovenbakingમાસ્ટર શેફ નેહા ની જેમ મેં પણ બનાવીયા છે નો ઓવન,નો યીસ્ટ "વેજ બટર મોઝરેલા ચીઝ પીઝા" બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી તમે આ પીઝા ને તવા ઉપર કે કડાઈ માં પણ પિઝા બનાવી શકો છો. Dhara Kiran Joshi -
-
-
ચીઝ વેજ પિઝા(Cheese Veg Pizza recipe In Gujarati
#trend#week1#ક્રિસ્પી_ચીઝી_વેજી_પિઝા"આજે મેં ક્રિસ્પી ચીઝી વેજી પિઝા મેં બાટી કૂકર માં બનાવીયા છે અને ખૂબ સરસ પિઝા ક્રિસ્પી બનિયા છે તમે પણ આ રીતે બાટી કૂકર નો ઉપીયોગ કરી ને "ક્રિસ્પી ચીઝી વેજી પિઝા" બનાવો. Dhara Kiran Joshi -
-
-
-
-
-
-
વેજ પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#WDતન્વીબેન વખારિયા તમે મારા કુકપેડના સ્પેશ્યલ વુમન છો કેમ કે Cookpad app ના જોઇન્ટ તમારે લીધે શકય થયું છે જ્યાં પણ અટકી ત્યાં તમે મને હેલ્પ કરી છે Thank you હું તમારી રેસિપી લઈને પીઝા બનાવી તમને ડેલિકેટ કરૂ છું મે મકાઈ ની જગ્યાએ પનીર યુઝ કરીયુ છે મસ્ત મજા આવી !!😍👌 Bhavana Shah -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking RecipesChallengeબેકિંગ વેજીટેબલ પીઝા Hiral Patel -
વેજી પીઝા (Veg Pizza Recipe in Gujarati)
#DA#week2માત્ર પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પીઝા, મારા ઘરના ને બહુ જ ભાવે છે આ પીઝા, વેજીટેબલ ઘરમાં પડ્યા હોય તો માત્ર 20 કે 25 રૂપિયામાં તૈયાર થાય છે આ પીઝા Tejal Mehta -
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
-
પીઝા(pizza recipe in gujarati)
# મારી અવનવી વાનગીઓ માથી બનાવેલ એક ,# મારી પોતાની રેસિપી parul dodiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16008656
ટિપ્પણીઓ (2)