પીઝા (Pizza recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા ના રોટલો
  2. 2 ચમચીસેઝવાન સોસ
  3. 2 ચમચીપીઝા સોસ
  4. 3બેબી કોર્ન
  5. 3 ચમચીટોમેટો કેચપ
  6. 1ક્યુબ ચીઝ
  7. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેબી કોર્ન ને લાંબી ચીરી કરી લો,એક વાટકી માં પુઝા સોસ અને સેઝવાન સોસ મિક્સ કરી લો,

  2. 2

    હવે નોનસ્ટિક તવા પર પુઝા નો રોટલો ને સેકી લો અને તેના પર કેચપ લગાવો

  3. 3

    હવે તેના પર સેઝવાન સોસ અને પુઝા સોસ ને બેબી કોર્ન મૂકી દો

  4. 4

    પછી તેના પર ચીઝ ભભરાવી દો અને 2 મિનિટ માટે ઢાંકી દો અને ધીમા તાપે 4 મિનિટ થવા દો. પછી કટ કરીલો,પીઝા રેડ્ડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes