ઈટાલીયન વેજ પાસ્તા (Italian Veg Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ઉકળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી મીઠું 1/2ચમચી તેલ નાખો ત્યારબાદ તેમાં પાસ્તા નાખો, બે-ત્રણ મિનિટ પાસ્તા બફાવા દેવા,પાસ્તા બફાઈ જાય એટલે તેને એક ચારણીમાં કાઢી તેના ઉપર ઠંડું પાણી રેડી થોડું તેલ નાખી રહેવા દેવા.
- 2
એક કડાઈમાં તેલ મૂકો તેમાં ડુંગળી સાંતળવી ત્યારબાદ તેમાં કેપ્સિકમ ગાજર,ટામેટુ નાંખી બરાબર હલાવો, તેમાં મકાઈના નાખવી, થોડું શાક ચઢી જાય,ત્યારબાદ તેમાં પાસ્તા સોસ, ટોમેટો સોસ,પાસ્તા મસાલો, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખો અને મીઠું નાખીને હલાવી લેવું, ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરવા.
- 3
બધું બરાબર મિક્સ કરીને છેલ્લે તેમાં ચીઝ છીણી લેવું. ગરમ ગરમ પાસ્તા સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
લોડેડ વેજ ચીઝ બેકડ પાસ્તા (Loaded Veg Cheese Baked Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italian#loaded veg. Bhumi Rathod Ramani -
-
-
-
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
-
-
-
-
-
ઈટાલીયન વેજ લઝાનિયા (Italian Veg. Lasagna Recipe In Gujarati)
#GA4 #Week5મારા બંને બાળકોને ખૂબ પસંદ છે. વેજ ઇટાલિયન લસાનિય તેમનું favourite છે. Sneha Raval -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13841013
ટિપ્પણીઓ