રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર ફુદીના અને સરસ રીતે ધોઈ લો મરચા ને કટ કરી લો લીંબુનો રસ કાઢી લો.
- 2
હવે મિક્સર જારમાં ગાંઠિયા,કોથમીર,ફુદીનો,લીલા મરચાં, લીંબુનો રસ અને મીઠું બધું એડ કરીને બ્લેન્ડ કરી લો. હવે ચેક કરી લો ચટણી બરાબર થઈ છે કે નહીં પછી સર્વિંગ બાઉલમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
-
લીલી ચટણી(Green Chutney recipe in gujarati)
મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.Apeksha Shah(Jain Recipes)
-
ફુદીનાની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
વિવિધ ઉપયોગમાં લઇ શકાય તેવી પાચક ફૂદિના ચટણી Sonal Karia -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiચાટમા વાપરી શકાય તેવી ગ્રીન ચટણી Unnati Desai -
-
-
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
-
-
કોથમીર ફુદીનાની ચટણી (Coriander Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiગ્રીન ચટણી Ketki Dave -
-
બ્રેડ બોલ્સ સાથે લીલી ચટણી (Bread Balls Green Chutney Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવતા બ્રેડ બોલ્સ, સાથે ધાણા ફુદીના ની ચટણી, સોસ Pinal Patel -
-
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
#RC4#cookpadgujarati#cookpadIndia Isha panera -
-
કોથમીર લીલાં મરચાં ની ચટણી (Coriander Green Marcha Chutney Recipe In Gujarati)
Food festivalWeek_3#FFC3ઇદડા કે ખમણ સાથે બહુ જ સ્વાદીષ્ટ લાગે છે kailashben Dhirajkumar Parmar -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
#RJSબ્રેડ કટકા રેસીપી માટે આ ગ્રીન ચટણી બનાવી. જે તમે સેન્ડવીચ કે બીજા કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો. આ all purpose ગ્રીન ચટણી છે. Dr. Pushpa Dixit -
-
-
લીલુ લસણ અને લાલ મરચાની ચટણી (Lilu Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlic Sonal Karia -
-
-
ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
#JWC2#drybhelchutney#cookpadgujarati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16037604
ટિપ્પણીઓ