દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)

અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે.
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને રાત્રે પલાળી રાખવા
અડદ ને બે પાણી થી ધોઈ લેવા
કુકરમાં અડદ અને રાજમા ને બાફવા મૂકતી વખતે તેમાં એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન તેલ એક ચપટી સોડા બાય કાર્બ નાખી ૪/૫ સીટી કરી લેવી. - 2
એક પેનમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકવું તેમાં હીંગ અને સૂકૂ લાલ મરચું નાખી જીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને ૨/૩ મીનીટ સુધી સાંતળવું.પછી તેમાં એક ચમચી આદુ મરચા અને લસણની પેસ્ટ અને હળદર નાખી ને મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ટામેટાં ઉમેરી દેવા અને મિક્સ કરી લેવું પછી તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરુ મીઠું નાખી દેવા અને એક કપ પાણી નાખવું અને ગ્રેવી ને સરસ રીતે ઉકળવા દેવી
- 4
ઉકળી જાય પછી તેમાં બાફેલા અડદ અને રાજમા નાખી મિક્સ કરી લેવું.અને ૮ થી ૧૦ મીનીટ સુધી ઉકળવા દેવા.અડદ જેમ જેમ ઉકળશે તેમ તેમ એકદમ એકરસ થઈ જશે. છેલ્લે તેમાં ગરમ મસાલો અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લેવું અને ગેસ બંધ કરી દેવો. serving બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી એક ચમચી ફ્રેશ મલાઈ નાખી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરવા.
તો તૈયાર છે પંજાબી સ્ટાઈલ દાલ મખની. મેં જીરા રાઈસ સાથે સર્વ કરી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એક પંજાબી વાનગી છે જે અડદ અને રાજમા નો ઉપયોગ કરી બનાવાય છે. અડદ અને રાજમા પ્રોટીન થી ભરપૂર છે ઉપરાંત માં બીજી દાળ ની સરખામણી માં અડદ માં કેલરી પણ ઓછી હોય છે તેથી બધા ખાઈ શકે છે. ટુંક માં કહીએ તો જો દાલ મખની ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો એક સ્વાદિષ્ટ ફુલમીલ બની જાય છે.#GA4#Week17#દાલમખની Rinkal Tanna -
દાલ મખની ડબલ તડકા (Dal Makhani Double Tadka Recipe In Gujarati)
આજે શનિવાર.. લંચ માં દાલ મખની અને જીરા રાઈસ બનાવ્યા.. Sangita Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
#Vasantmasala#aaynacookeryclubપંજાબી રેસીપીસ ચેલેન્જWeek2#SN2 : પંજાબી ટ્રેડિશનલ દાલ મખનીપંજાબી રેસીપી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પંજાબી ડિશમાં ભરપૂર મસાલા ઘી અને બટર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એટલે વધારે ટેસ્ટી લાગે છે તો આજે મેં પંજાબી ટ્રેડિશનલ દાલ મગની બનાવી. Sonal Modha -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1એપ્રિલ મિલ ના પહેલા વીક માટે મેં આ દાલ મખની બનાવી છે. દાલ મખની એ એક એવી દાળ છે જેની શરૂઆત દિલ્હી થી થઈ હતી. આ દાળ અડદ માંથી બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
જૈન દાલ મખની (Jain Daal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dalmakhani મારા ઘરમાં સૌથી પ્રિય ડીશ છે દાલ મખની મારા બાળકોને ખૂબ જ ભાવે છે Nipa Shah -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17જ્યારે આપણી પાસે શાક નો કોઈ ઓપ્શન ના હોય અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો આ દાલ મખની બેસ્ટ ઓપ્શન છે. Chhatbarshweta -
આખા અડદ (Akha Urad Recipe In Gujarati)
અમારા ઘરમાં દર શનિવારે અડદ બને કયારેક ખાટા અડદ , પંજાબી દાલ મખની, અડદ ની દાળતો આજે મેં આખા અડદ બનાવ્યા છે. Sonal Modha -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આમ તો દાલ મખની એ પંજાબી ડીશ છે પણ અમે જયારે બદરીનાથ કેદારનાથ ઞયેલ તયારે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની ટેસટ કરેલ જે ખૂબ જ સવાદિષટ હતી. પહાડી પદેશમાં વાતાવરણ ને અનુકૂળ થવા મોટેભાઞે પોટીનથી ભરપૂર એવા રાજમા, કાળા અડદ, અડદની દાળ તથા ભાત નો રોજીદી રસોઈમાં સમાવેશ થતો હોય છે. તો અાજે મે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની બનાવી છે. Bindi Vora Majmudar -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#week17#dal_makhaniઆ દાલ મખની મે બહુ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે... ખુબ જ સ્વાદિષ્ટ બને છે... Hiral Pandya Shukla -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રવિવાર સાંજે ફેમિલી ડિનર.... દાલ મખની ને નાનKhyati Trivedi#Fam Khyati Trivedi -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17.દાલ માખણી અમારા ઘર માં બધા ન બૌ ભાવે છે એટલે મેં આજે દાલ માખણી બનાય છે. Hetal Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1દાલ મખની મૂળ ઉત્તર ભારતમાં બનતી વાનગી છે. આ વાનગી પહેલીવાર મારી એક મિત્રએ મને ખવરાવી હતી. તો આ વાનગી હું એ મિત્રને ડેડીકેટ કરું છું. Sweetu's Food -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
#LSR#લગ્નસ્ટાઇલરેસીપીલગ્ન માં પંજાબી મેનુ હોય તો દાલ મખની અવશ્ય બને જ..સાથે હોય જીરા રાઈસ.. Sangita Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#Virajદાલ મખની એ ઉત્તર ભારતીય રસોઇ માં વખણાતી અને લગભગ બધાને પ્રીય એવી દાળ છે. એમાં બનાવતી વખતે છુટથી વપરાતા માખણ અને ક્રીમ ને કારણે તેને આ નામે ઓળખવામાં આવે છે. આ દાળ પૌષ્ટિક પણ એટલી જ છે. મૂળભૂત રીતે એને ધીમી આંચ પર બનાવામાં આવે છે. Bijal Thaker -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમેં દાળ મખની પહેલી જ વાર ટરાય કરી છે પણ ટેસ્ટ માં બહુ જ સરસ થઇ છે. એક હેલ્થી ઓપ્શન પણ છે. દાલ મખની ની ઓળખાણ એના ટેસ્ટ અને લૂક પાર થી થાય છે. અને પરફેક્ટ લૂક આપવા માટે થોડી ટિપ્સ પાર ધ્યાન આપીએ તો એકદમ સરસ લૂક આવશે Vijyeta Gohil -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (5)