ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#FFC7
હોળી આવતાં જ ઠંડી ઓછી પડે છે ને ગરમી નો અનુભવ થવાં લાગે છે.ઠંડાઈ ને પીવા થી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.એની અંદર ડ્રાય ફ્રૂટ વગેરે જે શરીર માં ઠંડક આપે છે.જો મસાલો તૈયાર હોય તો ફટાફટ ઠંડાઈ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 સર્વિંગ
  1. 1/2લીટર દૂધ
  2. 3 ચમચીઠંડાઈ મસાલા
  3. 1-2 ચમચીખડી સાકર
  4. ગુલાબ ની સૂકી પાંદડી(જરૂર મુજબ)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગરમ કરેલું દૂધ 1/4 જેટલું લઈ અંદર ઠંડાઈ મસાલો મિક્સ કરી ને 10-15 મિનિટ પલાળો...

  2. 2

    તેને મિક્ષચર માં લઈ પીસી લો.એકરસ થઈ જશે.તેમાં બાકી નું ઠંડું દૂધ ઉમેરી જરૂર મુજબ ખડી સાકર ઉમેરો.

  3. 3

    ગ્લાસ માં લઈ ઉપર થી ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી ઠંડાઈ સર્વ કરો.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Valu Pani
Valu Pani @Jigisha_paresh
Your presentation is fantastic 👌👌👌👌

Similar Recipes