ઠંડાઈ મસાલા((Thandai masala recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#FFC7
ખાસ કરી ને ઠંડાઈ વગર હોળી અધૂરી ગણવામાં આવે છે.જો આ મસાલો તૈયાર હશે તો ઠંડાઈ ફટાફટ બની જશે.તેની રીત પણ એકદમ સરળ છે.ઠંડાઈ મસાલો દૂધ માં મિક્સ કરી ને પીવા માં આવે ત્યારે શરીર ને ઠંડક આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 1/2 કપબદામ
  2. 2 ચમચીકાજુ
  3. 2 ચમચીમગજતરી નાં બી
  4. 2 ચમચીપિસ્તા
  5. 1 ચમચીખડી સાકર
  6. 2 ચમચીવરીયાળી
  7. 1 ચમચીખસખસ
  8. 1 ચમચીપમકીન સીડ
  9. 1/2 ચમચીએલચી નાં દાણા
  10. 1/2સફેદ મરી
  11. ચપટીકેસર
  12. 1 ચમચીસૂકી ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘટકો માં બતાવ્યાં મુજબ મિક્ષચર ગ્રાઈન્ડર માં લઈ ભુકો કરવો..એકધારું નથી પિસવાનું...બટન ઓન..ઓફ..કરવું.

  2. 2

    તેમાં કેસર મિક્સ કરી ગુલાબ ની પાંદડી મૂકો.તેને એરટાઈટ બોટલ માં લઈ..ફ્રીજ માં 3-4 મહિના સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes