પોટેટો બાઈટસ (Potato Bites Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ઘોઈ બાફી લો ઠરે એટલે છાલ ઉતારી લો મેશ કરી લો તેમા મીઠું અને કોનૅ ફલોર ઉમેરી બરાબર મિક્સ કરો હવે રોલ કરી એક સરખા લુઆ ચાકુ થી કટ કરી લો ફોક થી ઇમ્પ્રેશન આપી ગરમ તેલ મા કીસપી તળી લો ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે ટેસ્ટી પોટેટો બાઈટસ
Similar Recipes
-
-
-
-
-
-
-
પોટેટો બાઇટ્સ (Potato Bites Recipe In Gujarati)
#LOઆ રેસિપી મે સવાર નો બચેલો ઉપમા માંથી બનાવી છે .આને સાંજ ના નાસ્તા માં અથવા સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય છે .ખુબ જ ટેસ્ટી અને ક્રંચી બને છે. Chetna Shah -
ક્રિસ્પી પોટેટો બાઈટસ (Crispy Potato Bites Recipe In Gujarati)
#LB#લંચ બોકસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaનિશાળ નું વેકેશન ખુલી ગયા પછી બાળકોને લંચબોક્સમાં શું આપવું એ મુખ્ય પ્રશ્ન હોય છે પરંતુ બાળકોને હેલ્ધી માનસિક શારિરીક વિકાસ થાય એવો નાસ્તો આપવો ખૂબ જરૂરી છે આજે મેં બાળકોનો ઉપયોગી એક એવો બટેટામાંથી ક્રિસ્પી નાસ્તો બનાવ્યો છે અને મસાલાઓ પણ એવા જ વાપર્યા છે જેથી તેની તંદુરસ્તી જળવાઇ રહે. Ramaben Joshi -
-
ક્રિસ્પી બાઈટસ (Crispy Bites Recipe In Gujarati)
#રોટીસઆમતો આ બાઈટસ વધેલી રોટલી માંથી બનાવાય છે.પણ મારે ત્યાં રોટલી વધતી નથી એટલે રોટલી બનાવીને ઠંડી થયા બાદ બનાવું છું.મારી ફેમિલી માં નાનાં-મોટાં બધાંને ખૂબ ભાવે છે એટલે હું બનાવતી જ રહુ છુ અને મારી બંને દિકરીઓ સ્કુલ નાસ્તામાં પણ લઈ જાય છે. Komal Khatwani -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ શેઝવાન સ્ટાઈલ નું સ્ટાટર છે, તીખું તમતમતું પણ મોટેરા નું પ્રિય. આ એક ઈન્ડો - ચાઈનીઝ ડીશ છે.#EB#Week12 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
ગાર્લિક પોટેટો બાઈટ્સ (Garlic Potato Bites Recipe In Gujarati.)
#GA4#Week24#garlic Shah Prity Shah Prity -
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083005
ટિપ્પણીઓ