પોટેટો ચીઝ રોલ

Sandy Motwani
Sandy Motwani @cook_19536868

#બર્થડે

પોટેટો ચીઝ રોલ

#બર્થડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3બાફેલા બટાકા
  2. 1 વાટકીસોજી
  3. 1 વાટકી છીણેલો પનીર
  4. 2 ક્યૂબચીઝ
  5. મીઠુ, ટેસ્ટ મુજબ
  6. મરી પાઉડર
  7. 2લીલા મરચા
  8. 1વાટકી તેલ
  9. 2 ચમચીકોનૅ ફલોર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા મસાલાને 1 બાઉલમા ભેગુ કરીને બટાકાનો માવો તૈયાર કરવુ બને, હથૈલી પર તેલ લગાડીને ગોલા તૈયાર કરવા ગોલાને વ્હચે થી દબાવીને ચીઝ ભરી ગોલાને ફીટ બંધ કરવુ

  2. 2

    ગોલા તૈયાર થયા પછી 1 કડાઈમા તેલ ગરમ કરી ગોલાને તેલમા ગોલડન કલર આવે તયા સુધી તડવાનુ, પછી ટોમેટો સાસ સાથે ખાવા માટે તૈયાર છૈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sandy Motwani
Sandy Motwani @cook_19536868
પર

ટિપ્પણીઓ

Similar Recipes