ક્રિસ્પી પોટેટો બાઈટસ (Crispy Potato Bites Recipe In Gujarati)

#LB
#લંચ બોકસ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
નિશાળ નું વેકેશન ખુલી ગયા પછી બાળકોને લંચબોક્સમાં શું આપવું એ મુખ્ય પ્રશ્ન હોય છે પરંતુ બાળકોને હેલ્ધી માનસિક શારિરીક વિકાસ થાય એવો નાસ્તો આપવો ખૂબ જરૂરી છે આજે મેં બાળકોનો ઉપયોગી એક એવો બટેટામાંથી ક્રિસ્પી નાસ્તો બનાવ્યો છે અને મસાલાઓ પણ એવા જ વાપર્યા છે જેથી તેની તંદુરસ્તી જળવાઇ રહે.
ક્રિસ્પી પોટેટો બાઈટસ (Crispy Potato Bites Recipe In Gujarati)
#LB
#લંચ બોકસ રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
નિશાળ નું વેકેશન ખુલી ગયા પછી બાળકોને લંચબોક્સમાં શું આપવું એ મુખ્ય પ્રશ્ન હોય છે પરંતુ બાળકોને હેલ્ધી માનસિક શારિરીક વિકાસ થાય એવો નાસ્તો આપવો ખૂબ જરૂરી છે આજે મેં બાળકોનો ઉપયોગી એક એવો બટેટામાંથી ક્રિસ્પી નાસ્તો બનાવ્યો છે અને મસાલાઓ પણ એવા જ વાપર્યા છે જેથી તેની તંદુરસ્તી જળવાઇ રહે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૫૦૦ ગ્રામ બટાકા લેવા તેને કુકરમાં પાણી નાખીને બે વિશલ વગાડીને બાફવા ત્યારબાદ ઠંડા પડે પછી બટેટાની છાલ ઉતારી ખમણી વડે છીણી નાખવા ત્યારબાદ બે મોળા મરચા ઝીણા સમારવા બે ચમચી કોથમીર સમારવી એક ચમચી ચીલી ફ્લેક્સ લેવા એક ચમચી મરી પાઉડર લેવો એક નાનું ચીઝ પેકેટ તૈયાર રાખવું આ બધાને અલગ અલગ બાઉલમાં ભરીને રાખવા
- 2
ત્યારબાદ ક્રશ કરેલા બટાકા માં બટાકા માં ૩ ચમચી કોર્નફ્લોર નાખવો બે સમારેલા મરચાં નાખવા સમારેલી કોથમીર નાંખવી ચીલી ફ્લેક્સ નાખવા એક ચમચી મરી પાઉડર નાખવો 1/2 ચમચી મીઠું નાખવું આ બધા મસાલાઓને મિક્સ કરવા એક નાનું પેકેટ ચીઝનું લઈ ખમણીને નાખવું બધા મસાલાઓને બટેટામાં મિક્સ કરી તેનું મિશ્રણ તૈયાર કરવું
- 3
ત્યારબાદ તેમાંથી એક મોટો લૂઓ લઈ લંબગોળ આકારના પોટેટો બાઈટસ બનાવવા આમ બધા પોટેટો બાઈટસ બનાવીને તૈયાર રાખવા ત્યારબાદ એક લોયામાં તેલ લઈ ગરમ કરી તેને ધીમે તાપે બ્રાઉન કલરના તળવા
- 4
ત્યારબાદ એક સર્વિંગ પ્લેટમાં આ પોટેટો બાઇટસ ગોઠવી ઉપર મરચા નથી ડેકોરેટ કરી લસણની ચટણી અને ફુદીનાની ચટણી થી સર્વ કરવા આ બાળકો માટે હેલ્ધી નાસ્તો છે નાસ્તો કર્યા પછી બાળકને જલદી ભૂખ લાગતી નથી અને સ્ટેમિના જળવાઈ રહે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
-
પોટેટો લોલીપોપ (crispy potato lollipop recipe in gujarati)
#તીખી રેસીપીસ#માઇઇબુક#પોસ્ટ ૯ Dolly Porecha -
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
આલુ બ્રેડ ટોસ્ટ (Aloo Bread Toast recipe in Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia#cookpad બાળકો ની સ્કૂલો શરૂ થઈ ગઈ અને તેની સાથે જ બાળકોને લંચબોક્સમાં દરરોજ શું આપવું એ પ્રશ્ન દરેક પેરેન્ટ્સને થતો હોય છે. બાળકોને લંચબોક્સમાં આપવાની વાનગી ઇઝી અને ફટાફટ બની જાય તેવી હોય તો વધુ સારું રહે છે. તેની સાથે આ વાનગી બાળકને પસંદ પણ આવવી જોઈએ. મેં આજે બાળકોને લંચબોક્સમાં આપવા માટે આલુ બ્રેડ ટોસ્ટ બનાવ્યા છે આ ટોસ્ટ બનાવવા સરળ છે અને સાથે તે ખુબ સ્વાદિષ્ટ પણ બને છે. Asmita Rupani -
-
ચીલી પોટેટો પીઝા (Chili Potato Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો ઓઈલ રેસિપીચીલી પોટેટો પીઝા (નો મેંદા, નો ઓઇલ, નો બેકિંગ પાઉડર , નો સોડા , નો બેકિંગ )આ પીઝા એવો છે કે બધી માતાવો ખુશી ખુશી આપડી ઘરે બનાવશે. ઘરના ના નાના મોટા બધા સભ્યવો ને ખૂબ ભાવશે.બનાવામાં એકદમ સેલીટેસ્ટી પણ અને હેલ્થી પણજરૂર ટ્રાય કરો Deepa Patel -
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
-
ઓન્યન પોટેટો સ્માઈલ ક્રંચ(onion potato smile crunch recipe)
બાળકોને મજા પડી જાય તેવો નાસ્તો 😋 Bindiya Prajapati -
-
ક્રિસ્પી પૌવા પીઝા બોલ્સ (Crispy Pauva Pizza Balls Recipe In Gujarati)
#LB#cookpadgujaratiહવે શાળા શરૂ થઈ ગઈ છે તો દરરોજ બાળકને લંચબોક્સમાં શું પીરસવું તે પ્રશ્ન દરેક ગ્રૃહિણીને થતો હોય છે. ઝડપથી બની જતી વાનગી આપણે પસંદ કરીએ છીએ તો આજે મેં બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પૌવા પીઝા બોલ્સ બનાવ્યા છે. જે ઝડપથી બની જાય છે અને બાળકને પણ પસંદ આવે છે. Ankita Tank Parmar -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
પોટેટો ક્રિસ્પી મઠરી (Potato Crispy Mathari Recipe In Gujarati)
આ વાનગી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ક્રિસ્પી પણ થાય છે આ વાનગી મે એક વેબસાઈટ પર જોઈ હતી તેમાં મેં થોડા ફેરફાર કરીને બનાવી તમે બી બનાવશો ખુબ જ સરસ બનશે Pina Chokshi -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
-
બટાકા પૌઆ બોલ્સ(poha balls recipe in Gujarati)
#આલુ રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું!! Megha Desai -
કોથમીર ચીઝ પરાઠા (Kothmir Cheese Paratha Recipe In Gujarati)
ખૂબજ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને લંચબોક્સમાં આપવા માટે બેસ્ટ રેસીપી છે. Falguni Shah -
પોટેટો બીટ સ્માઈલિ (Potato Beetroot Smiley Recipe In Gujarati)
#MRC#kids breakfastનાના બચ્ચાને લંચબોક્સમાં અથવા નાસ્તામાં આવું ગરમ ગરમ નાસ્તો આપશો તો એ લોકો ઝટપટ તે નાસ્તો પૂરો કરી દેશે અને વધારે નાસ્તાની ડિમાન્ડ થશે. Manisha Hathi -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB 12 ડ્રેગન પોટેટો આ બટાકામાંથી બનતી વાનગી છે તેનું નામ એટલા માટે પડ્યું હશે ક જેમ મોઢા માં થી સિસકારો નીકળી એવી તીખી તમ તમારે લાલ કલરની ખૂબ જ વાનગી બને છે અને આ વાનગી ખૂબ જ ભાવે છે કંઈક નવું લાગે છે છે તો જૂનું જ બટાકા નુ શાક ને લસણની ચટણી માં રગદોળી અને બનાવવામાં આવતું જૂનું શાક એ આજનું નવું ડ્રેગન પોટેટો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કેજન પોટેટો (Cajuns Potato Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiકાજૂન (કેજન) પોટેટોઆ રેસિપિ મારી અને મારી દીકરીની favorite થઈ ગઈ છે... હજી વરસાદ માં આવશે ત્યારે તો બહુ જ મજા આવશે આ વાનગીને ખાવાની...ચીલી ફ્લેક્સ,પેરી પેરી, મિક્સ હર્બ,મેયોનિઝ ને મિક્સ કરી જે સોસ બને એને કેજન સોસ કહેવાય છે અને તમે આમાં પણ થોડા ટ્વિસ્ટ સાથે બનાવી શકો છો.નોંધ: આ વાનગી બટાકાની છાલ સાથે બને છે એટલે બટાકાને બરાબર ધોઈને સાફ કરી લેવા. Khyati's Kitchen -
વેજ ક્રિસ્પી(Veg Crispy Recipe in Gujarati)
#GA4#cabbage#cookpadindia#cookpadgujrati રેસ્ટોરન્ટ જેવું જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સ્ટાર્ટર બને છે. જોઈ ને જ મો માં પાણી આવી જશે.તમે પણ બનાવજો.ખુબ જ ઈઝી છે.તો ચાલો........ Hema Kamdar -
ક્રિસ્પી પોટેટો શોર્ટસ (Crispy Potato Shots Recipe In Gujarati)
આ એક એવી ટેમટિંગ આઈટમ છે કે તમે જ્યારે પણ ખાઓ દિલ ખુશ થઈ જાય Deepika Yash Antani -
-
-
મસાલા દાબેલી (Masala Dabeli Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (3)