પોટેટો બાઈટસ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. -- પોટેટો બાઈટસ બનાવવા માટે----
  2. 1ચમચો ઘઉંનો લોટ
  3. અડધો ચમચો ચણાનો લોટ
  4. 2બટેટા ખમણેલું
  5. 1/4 ચમચીઆમચૂર પાઉડર
  6. 1/4 ચમચીમરચાની ભૂકી
  7. 1/4 ચમચીધાણાજીરૂ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. ૩ ચમચીકોથમીર
  10. ચપટીક ખાવાનો સોડા
  11. જરૂર મુજબ પાણી
  12. ગાર્નીશિંગ માટે----
  13. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને ધોઈને લો અને કોથમીરને પણ ધોઈને સુધારી લો.... પછી બટેટાની છાલ ઉતારી લો.... અને તેને ખમણ કરી બે-ત્રણ વખત પાણીથી ધોઈ લો જેથી તેનો સ્ટાર્ચ નીકળી જાય..

  2. 2

    તેના રીતે ગરણીમાં ગાડી લો.. આ રીતે બધું તૈયાર થઈ જાય પછી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો...

  3. 3

    પછી તેને નાના-નાના બોલ બનાવી તવા પર તેલ લગાવી બદામી રંગના શેકી લો..

  4. 4

    પછી તેને સર્વિંગ પ્લેટમાં લઇ તીખું દહીં અને કાચી કેરી કોથમીરની ચટણી સાથે સર્વ કરો...

  5. 5

    તો મિત્રો મારી રેસીપી તમને કેવી લાગે છે મને જરૂર થી જણાવશો અને તમે પણ ટ્રાય કરશો....,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes