હરિયાલી હાંડવો (Hariyali Handvo Recipe In Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

હરિયાલી હાંડવો (Hariyali Handvo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
બે વ્યક્તિ
  1. 250 ગ્રામ ઢોકળાનો લોટ
  2. 1 કપપાલકની પૂરી
  3. ૧ ચમચીઆદુ - મરચાની પેસ્ટ
  4. ૧ ચમચીતલ
  5. 1/2 ચમચી રાઈ જીરૂ
  6. 1/4 ચમચી હિંગ
  7. 2 ચમચીકોથમીર
  8. 2 ચમચી ગાજરનું છીણ
  9. 1/2 ચમચી લસણની પેસ્ટ
  10. 1/2 ચમચી ઈનો
  11. જરૂર મુજબની - ૭થી ૮ પાન લીમડાના
  12. જરૂર મુજબ મીઠું
  13. 2 ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા ઢોકળાનો લોટ લેવો ત્યારબાદ તેને છાસમાં નાખી પલાળી દેવો આ તો આવી જાય એટલે તેની અંદર પાલકની પ્યુરી નાખી દેવી

  2. 2

    ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ કોથમીર ગાજરનું છીણ મીઠું વધુ સારી રીતના મિક્સ કરી લેવું

  3. 3

    ત્યારબાદ બધું મિક્સ થઇ ગયા બાદ તેમાં ઈનો એક ચમચી તેલ નાખી સારી રીતના હલાવી લેવું ત્યારબાદ એક કડાઈમાં રાઈ જીરુ લીમડાના પાન તલ હિંગ નાખી વઘાર કરો

  4. 4

    ત્યારબાદ તેમાં હાંડવા નું ખીરું નાખી દેવું ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી દેવું હાંડવો ચડી જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી દેવી આ સાથે હરિયાળી હાંડવો તૈયાર સોસ કે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

Similar Recipes