રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં રોટલી ના કટકા કરી અધકચરો ભૂકો કરી લો ત્યારબાદ એક બાઉલમાં લઈ તેમાં વેજીટેબલ રવો આદુ મરચાની પેસ્ટ અને બધા મસાલા કરી છાશ નાખી નું ખીરું તૈયાર કરો પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો
- 2
તો હવે આપણો ટેસ્ટી હેલ્ધી ગરમાગરમ રોટલીનો વેજીટેબલ હાંડવો બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી થી ગાર્નીશ કરો.
- 3
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ તલ લીમડાના પાન નાખી બે મિનિટ માટે થવા દો પછી બનાવેલા ખીરામાં ઈનો અને એક ચમચી પાણી નાખી બરાબર ફેટી લો અને વઘારમાં 2 ચમચા જેટલું ખીરૂં નાખી ઢાંકીને મીડીયમ ગેસ પર બંને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો
- 4
તો હવે આપણો ટેસ્ટી ગરમાગરમ રોટલીનો વેજીટેબલ હાંડવો બનીને તૈયાર છે કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈને ટોમેટો કેચપ ગ્રીન ચટણી થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
-
-
-
-
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
રોટી વેજીટેબલ પીઝા (Roti Vegetable Pizza Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFFમોનસુન ફેસ્ટિવલખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે. Falguni Shah -
-
-
વેજીટેબલ મોગલાઈ સબ્જી (Vegetable Mughlai Sabji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
-
-
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
લેફ્ટઓવર રોટલી ની ચીઝ ફ્રેન્કી (Leftover Rotli Cheese Frankie Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. Falguni Shah
More Recipes
ટિપ્પણીઓ (10)