રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઢોકળાનો લોટ લઇ તેમાં ખાટુ દહીઅને ગરમ પાણી નાંખી મિક્સ કરી આથો નાખવો તેને ૧૦ થી ૧૨ કલાક માટે ઢાંકીને રાખી દેવું જેથી આથો આવી જાય
- 2
આથો આવી જાય પછી ખીરામાં મીઠું હળદર ધાણાજીરુ અને આદુ મરચાની પેસ્ટ નાંખી મિક્સ કરો
- 3
ખીરામાં હિંગ કોથમરી અને સાજીના ફૂલ નાખી ખૂબ ફીણવુ
- 4
એક વઘારીયા માં ૩ ચમચી તેલ ગરમ મૂકી તેમાં રાઈ લીમડો તલ અને હિંગ નો વઘાર કરવો
- 5
વઘારને ખીરામાં રેડવો હાંડવો કરવા માટેનું ખીરું તૈયાર છે
- 6
હવેએક લોયા માં તેલ મૂકી તેમાં થોડા રાઈ લીમડો તલ નાખી ૨ ચમચાહાંડવા નું ખીરું નાખો લોયાને ઢાંકી દો પાંચ મિનિટ માટે મીડીયમ ગેસ પર ચઢવા દો
- 7
એક બાજુ ચડી જાય એટલે તેને પલટાવી બીજી બાજુ ચડવા દો હાંડવો તૈયાર છે તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
-
-
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
ચીઝ હાંડવો(Cheese Handvo Recipe in Gujarati)
#GA4#Week10આ હાંડવો એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે માત્ર ત્રણ જ વસ્તુ ની અંદર ઈનસેટ જ્યારે પણ બનાવવો હોય ક્યારે બની શકે છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે અને હું આવર નવાર બનાવું છું. Komal Batavia -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12327516
ટિપ્પણીઓ