હાંડવો (Handvo Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar @jdrudra
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં તો દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૩/૪ કલાક પલાળી ને, થોડું થોડું દહીં નાખીને પીસી લો, પછી આ મિશ્રણ ને ૭/૮ કલાક માટે રહેવા દો ગરમ જગ્યાએ..
- 2
હવે ઉપર જણાવેલ મસાલા નાખીને બરાબર મિક્ષ કરીને એક પેનમાં તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરું હિંગ અને તલ, મીઠા લીમડાનાં પાન ક્રૈકલ થાય પછી હાડંવા નું મિશ્રણ ઉમેરો
- 3
મિશ્રણ ને ઢાંકી ને ધીમી આંચ પર ૩૦ માટે રહેવા દો પછી એની સાઇડ બદલી ને બીજી બાજુ ૧૦ મિનીટ માટે રહેવા...
- 4
તૈયાર છે ગરમા ગરમ હાડંવોસર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
-
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
ટોમેટો રવા વેજીટેબલ હાંડવો (Tomato Rava Vegetable Handvo Recipe In Gujarati)
#EB#week14 Falguni Shah -
પંચમેળ દાળનો હાંડવો
#RB2હાંડવાના અનેક પ્રકાર હોય છે. કોઈ વટાણાના હાંડવો બનાવે તો કોઈ મકાઈનો હાંડવો, તો વડી કોઈ મિક્સ શાકનો અને ખાસ તો મિક્સ દાળનો હાંડવો. મિક્સ શાકભાજી અને મિક્સ દાળનો હાંડવો સૌથી વધારે પૌષ્ટિક હોય છે. ટેસ્ટની સાથે હેલ્થનું પણ ઘ્યાન રાખવું હોય તો તમે અઠવાડિયે એક વખત ઘરે જ મિક્સ દાળનો હાંડવો સરળતાથી બનાવી શકો છો. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ તેને પ્રેમથી ખાય છે. પરંપરાગત વાનગી હોવાની સાથે તેને ગરમાગરમ ખાવાની મજા પણ કંઈક અલગ જ છે.તો ચાલો આજે આપણે જોઈએ પંચમેળ દાળનો હાંડવો બનાવવા માટેની રીત. Riddhi Dholakia -
દાલફ્રાય અને રાઈસ
સાંજની ઓછી ભૂખ માટે અથવા સવારના ભાત વધ્યા હોય તો દાલફ્રાય બનાવીને એ ભાતને ઉપયોગમાં લઈ લેવાય.#RB10 Vibha Mahendra Champaneri -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
આ રેસિપી ખૂબ જ સીધી અને સરળ ઝટપટ બની જતીસ્મોકી ફ્લેવર વાળી ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડે છે. Kunjal Sompura -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
મિક્સ વેજ હાંડવો (Mix Veg Handvo Recipe in Gujarati)
મનપસંદ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો Riddhi Dholakia -
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
-
-
-
સાંભાર સદમ (Sambhar Sadam recipe in gujrati)
#ભાતસંભાર રાઈસ કે સંભાર સદમ એ દક્ષિણ ભારતીય વાનગી છે. આ એક વન પોટ મિલ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
હાંડવો (Handva Recipe In Gujarati)
ફેવરીટ #cookpadgujarati #cookpadindia #veghadvo #hadvo #dinnerrecipe #farshan #dudhinhadvo Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15307522
ટિપ્પણીઓ (2)