વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મિક્સરમાં સાકર નાખીને પીસી લેવી. પછી વરિયાળી પીસી લેવી. હવે સાકર, વરિયાળી, મીઠું એક સાથે લઇ ફરી મિક્સ કરો.
- 2
હવે એક બાઉલમાં કાઢી લો. જ્યારે શરબત બનાવીએ ત્યારે એક ગ્લાસ માં એક ચમચી બનાવેલો પાઉડર નાખી એક ચમચી લીંબુનો રસ નાખી હલાવી લો. પછી જોઈતું પાણી રેડી હલાવી લો. હવે તેને ફ્રીઝમાં ઠંડું થવા મૂકો.
- 3
રેડી છે વરીયાળી શરબત. તેને સર્વિંગ ગ્લાસમાં લઈ બરફના ટુકડા મૂકી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
-
વરિયાળી ફૂદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
વરિયાળી ફૂદીના શરબત#SM #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#વરિયાળીફૂદીનાશરબત #સમર_સ્પેશિયલ#ઊનાળોઊનાળા માં ગરમી સામે શરીર ને રક્ષણ આપવા ,ખૂબજ સ્વાદિષ્ટ અને ફાયદાકારક ઠંડુ ઠંડુ વરિયાળી ફૂદીના શરબત પી તાજગી નો અનુભવ કરો . Manisha Sampat -
-
-
-
-
વરિયાળી નુ શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની મોસમ માં દૂધ ને ઠંડુ કરી ને પીવાથી ફાયદો થાય છે. કેમકે દૂધ પચવામાં થોડું ભારે હોય છે. ઉનાળા માં થોડું પણ લિક્વિડ પીવાથી પેટ ભરાય જતું હોય છે. જેથી પેટ માં ઠંડક લાગે અને લૂ નુ લાગે. વરિયાળી ની તાસીર પણ ઠંડી હોય છે જેથી ઈ આ મોસમ માં પીવાથી ફાયદો કરે છે. એના થી પાચન ક્રિયા સારી રહે છે. Bansi Thaker -
-
-
-
વરિયાળી કાળી દ્રાક્ષ નું શરબત (Variyali Kali Draksh Sharbat Recipe In Gujarati)
#SMબહુ જ refreshing છે,એકદમ ઠંડુ અને ગરમી માં તાજગી આપતું આ શરબત દરરોજ બે ગ્લાસ પીવાથી શરીર ની સાથે સાથે મગજ ને પણ ઠંડક આપશે . Sangita Vyas -
-
વરિયાળી ગુલાબ બીટ નું શરબત (Variyali Gulab Beetroot Sharbat Recipe In Gujarati)
#SM આ શરબત મા મે કોઈ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ કલર એટલે કે બીટ નો ઉપયોગ કર્યો છે.ગુલાબ, વરિયાળી અને ખડા સાકર જે કુદરતી ઠંડક આપતી વસ્તુ છે જેનો મે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
કાકડી અને ફુદીના નું શરબત (Cucumber Pudina Sharbat Recipe In Gujarati)
#sharbat & milk shake#cookpad Gujarati#cookpaf India Jayshree Doshi -
-
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ Sheetu Khandwala -
-
વરિયાળી શરબત(variyali sharbat recipe in gujarati)
#goldenapron3#week16#Sharbat#મોમમારી મમ્મી હંમેશા ઉનાળા માં આ શરબત બનાવે આ શરબત પીવાથી શરીર ને ઠંડક મળે છે આમાં મારી મમ્મી સાકાર નાંખે છે એ વધું ગુણકારી છે પણ મારી પાસે અત્યારે લોકડાઉન કારણે હાજર નથી તૌ મે ખાંડ નાખી ને બનાવ્યું છે Daksha Bandhan Makwana -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
-
ફુદીનાં વરિયાળી શરબત (pudina variyali Sharbat Recipe in Gujarati)
#goldenapron3#week7#સમર Ekta Chauhan -
-
વરિયાળી તકમારિયા નું શરબત (Variyali Tukmaria Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#summerdrinkવરીયાળી અને તકમરિયા ના કોમ્બિનેશન થી બનતું શરબત શરીર ને ઠંડક અને તાજગી સાથે પેટ ની ગરમી પણ દૂર કરે છે ,એસિડિટી,વાયુ ,અપચો ,કબજિયાત વગેરે માં આનું સેવન કરવા થી દુર થાય છે ,સાથે ચહેરા ની સ્કીન માં અને વાળ માં ચમક આવે છે . Keshma Raichura -
લીલી વરિયાળી શરબત (Lili Variyali Sharbat Recipe In Gujarati)
#શરબત અત્યારે લીલી વરિયાળી ખુબ પ્રમણ માં મળે છે અને સીઝન મદરેક વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.એટલે મેં શરબત બનાવી ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
-
-
વરિયાળી ફુદીના શરબત (Fennel pudina sharbat recipe in Gujarati)
#SM#cookpadgujarati#cookpadindia#cookpad વરિયાળી નું શરબત ગરમીની સીઝનમાં આપણા શરીરને સારી એવી ઠંડક અને તાજગી દેનારૂ બની રહે છે. તેના સ્વાદમાં થોડો વધારો કરવા માટે મેં આ શરબતમાં વરિયાળીની સાથે ફુદીના અને તકમરીયા પણ ઉમેર્યા છે. આ વરિયાળી ફુદીનાનું ઠંડું શરબત ગરમીની સિઝનમાં પીવાની ખુબ મજા આવે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16116216
ટિપ્પણીઓ