ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)

સાઉથની વાનગી અને ઉત્તપમ ન બનાવીએ એ કેમ બને.રેસ્ટોરન્ટમાં/હોટલમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ હવે તો ગુજરાતીઓનું પણ પ્રિય સ્ટ્રીટફૂડ હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બાળપણથી ફેવરીટ છે ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,મોરૈયાના, ઘઉના,બ્રેડના વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે બનાવી શકો.
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
સાઉથની વાનગી અને ઉત્તપમ ન બનાવીએ એ કેમ બને.રેસ્ટોરન્ટમાં/હોટલમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ હવે તો ગુજરાતીઓનું પણ પ્રિય સ્ટ્રીટફૂડ હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બાળપણથી ફેવરીટ છે ઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,મોરૈયાના, ઘઉના,બ્રેડના વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે બનાવી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખા રાતે પલાળી દો.સવારે દહીં અને જરૂર મુજબ પાણી નાંખી વાટી લો.સાંજ સુધી આથો આવવા દો.
- 2
હવે ગેસ પર એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો અને પ્રથમ અડદની દાળ ઉમેરો ગુલાબી કલર પકડે એટલે જીરૂ ઉમેરો તતડે એટલે.મોળા અને તીખા બંને સમારેલા મરચાં અડધા અડધા ઉમેરી સ્હેજ સાંતળો.પછી ખમણેલી ડુંગળી પણ 1/2 ઉમેરી સાંતળો.સંતળાયા પછી ખીરામાં ઉમેરી મિક્સ કરી દો.(વઘાર અલગ રાખી ખીરૂ પાથરી તેના પર પાથરી શકાય.)
- 3
ત્યારબાદ ગેસ પર નોન સ્ટીક લોઢી ગરમ મૂકો અનેગરમ થાય એટલે 1/2ડુંગળી લોઢી પર સારી રીતે ફેરવી લો.(ઘસી લો). પછી તેલ સ્પ્રેડ કરી ચમચાથી ખીરૂ પાથરો અને ફેલાવી તેના પર ખમણેલી ડુંગળી અને જીણા સમારેલા મરચાં પ્રમાણસર છાંટો.(અહીં જો વઘાર અલગ રાખેલ હોય તો પાથરી શકાય.)પછી ફરતાં ચમચીથી થોડું તેલ નાખી 5-7 સેકન્ડ ઢાંકી દો.પછી ખોલી ઉત્તપમ ઉલ્ટાવી લો.અને ફરીવાર તેના ફરતાં તેલ નાખી ઢાંકી દો.5-7 સેકન્ડ પછી ખોલી ઉત્તપમ પ્લેટમાં ઉતારી લો.
- 4
એ રીતે બધા જ ઉત્તપમ ઉતારો. આ જ રીતે નાના નાના (બેબી) ઉત્તપમ પણ ઉતારી શકાય.બાળકોને ખુશ કરી શકાય.ગરમાગરમ ઉત્તપમ ઉતરતા જાય એમ સર્વિંગ પ્લેટમાં લઈ ટોપરાની ચટણી સાથે સર્વ કરો.તૈયાર છે સાઉથના ફેમસ ઉત્તપમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#સાઉથ સાઉથની વાનગી અને ઉત્તપમ ન મૂકીએ એ કેમ ચાલે રેસ્ટોરન્ટમાં કે ઘરમાં ઈડલી-ઢોસા પ્રથમ પછી બીજા ક્રમે આવતી વાનગી એટલે ઉત્તપમ આજે હું મારા સનની ફેવરીટ રેશીપી લાવી છું .જે શાયદ બધાની ફેવરીટ બને.મારી તો બચપણથી ફેવરીટ છેઉત્તપમ પતલા-જાડા,નાના-મોટા બંને પ્રકારના બનાવી શકાય બીજો કોઈ શેઈપ પણ આપી શકાય.ઢોસાના ખીરામાંથી,ચોખા-સાબુદાણાના,રવાના ,વેરીએશન ઘણાં છે.તમે ઈચ્છો તે કરી શકો. Smitaben R dave -
રોલ ઉત્તપમ (Roll Uttapam Recipe In Gujarati)
#KER#કેરલા,અમદાવાદ સ્પેશિયલ રેશીપી#DTR કેરલા એ સાઉથ સ્ટેટ હોવાથી સાઉથની લગભગ બધી જ વાનગીઓમાં સમાનતા છે.એમાંની ઉત્તપમ એ એક એવી રેશીપી છે જે કેરલામાં ખૂબજ ફેમસ છે.જે ઝડપી અને ટેસ્ટી ઓછી સામગ્રી માંથી બની જતી હોવાથીને કારણે ચટાકેદાર ખાવાના શોખીન એવા આપણા અમદાવાદીઓમાં ખૂબ જ પ્રખ્યાત બની ગયેલ છે.વડી દિવાળીના તહેવારોમાં સાફ સૂફી ઉજવણી તથા અન્ય કામકાજમાં ઘરે જ ઓછા સમયમાં બની જાય છે.ઉત્તપમ દાળ-ચોખા/રવો બંનેમાંથી બને છે. Smitaben R dave -
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
વેજીટેબલ ઉત્તપમ(Vegetable Uttapam Recipe in Gujarati)
#GA4#Week6#puzzel world is paneer ઉત્તપમ નાના બાળકો થી માંડી મોટા લોકોને પણ મનગમતી સાઉથ ઇંડિયન ડીશ છે.. અને તે ઝડપથી થઈ જતી વાનગી છે. જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો... જે ખૂબ yummy લાગે છે..... ઉત્તપમ મેં પણ પહેલીવાર બનાવ્યો, જે ખુબ સરસ બન્યો, અને હા પણ પહેલો ઉત્તપમ તો મારા પતિદેવજી એ બનાવ્યો હતો..,, જે ખુબ સરસ થયો અને એમની પ્રેરણાથી મેં બીજા બનાવ્યા... જે પણ બધા ખુબ સરસ બન્યા.... તો ચાલો હવે આપણે જોઇ લઇએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
વેજીટેબલ ઉત્તપમ (Vegetable Uttapam Recipe In Gujarati)
#સાઉથ ઈન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉત્તપમસાઉથ ઇન્ડિયન ડીશ વેજીટેબલ ઉત્તપમ નાસ્તામાં અથવા તો ડીનર મા સર્વ કરી શકાય છે.ગરમ ગરમ ખાવા ની મજા આવે છે. Sonal Modha -
ઉત્તપમ(Uttapam recipe in Gujarati)
#ભાતદક્ષિણ ભારતીય વાનગીઓ મુખ્યત્વે ચોખા આધારિત હોય છે ઉત્તપમ એવી વાનગી છે જે આપણે નાસ્તામાં કે સાંજના હલકા ભોજન તરીકે પણ લઈ શકીએ છીએ અહીં મેં ઉત્તપમ ને અંદર થયેલ ચટણી સાથે સર્વ કર્યું છે. Bijal Thaker -
ઉત્તપમ પીઝા રેસીપી (Uttapam Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ ઉત્તપમ પીઝા રેસીપી#UttapamPizza Ami Desai -
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
-
વેજિટેબલ ઉત્તપમ (Vegetable Uttappm Recipe In Gujarati)
#GA4#Week6#puzzel world is #paneer ઉત્તપમ નાના બાળકોથી માંડી મોટા લોકોને પણ મનગમતી south indian dish છે.... અને તે ઝડપથી થઈ જતી વાનગી છે જેને તમે એકલો પણ ખાઇ શકો છો અને ચટણી અને સાંભાર સાથે પણ ખાઈ શકો છો.... જે ખૂબ yummy લાગે છે ..... અને હા ઉત્તપમ એ પણ પહેલીવાર બનાવ્યો છે ખુબ સરસ બન્યા... હા પણ પહેલો તમારા પતિદેવ છે બનાવ્યો હતો જે ખુબ જ સરસ થયો અને એમની પ્રેરણા થી તમે બીજા બનાવ્યા જે પણ ખૂબ સરસ બન્યા... તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસિપી.....D Trivedi
-
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
ટોમેટો ઉત્તપમ(Tomato Uttapam Recipe In Gujarati)
#સાઉથસાઉથની ફેમસ વાનગીઓ માંથી એક એવા ઉત્તપમ છે. અલગ અલગ વેજીટેબલ એડ કરી ને બનતા હોય છે. આજે મે ટોમેટો ઉત્તપમ બનાવવ્યા છે. ખુબ જ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો... Jigna Vaghela -
ગ્રીન ઓનીયન ઉત્તપમ(Green onion Uttapam recipe in Gujarati)
#GA4 #week11#ગ્રીન_onionપોસ્ટ - 15 શિયાળા ની મોસમ પૂરબહારમાં ખીલી છે...અત્યારે માર્કેટમાં લીલી ડુંગળી ભરપૂર આવી રહી છે...સલાડમાં...શાક માં....પુલાવ માં દરેક રીતે વપરાતી હોય છે પરંતુ મેં ઉત્તપમ બનાવવામાં વાપરીને તેનો સ્વાદ અને ફ્લેવર આપીને ડીનર બનાવ્યું છે....અને સાંભાર તેમજ ચટણી સાથે સર્વ કર્યું છે.... Sudha Banjara Vasani -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#GA4#Week1 આ સાઉથ ઇન્ડિયન વાનગી 6 અને ઉત્તપમ માં સ્વાદ મુજબ વેજી એડ કરી ને એને ખાવાની બોવ માજા આવે છે. Amy j -
ઉત્તપમ (Uttapam recipe in Gujarati)
#સાઉથ#સાઉથ_ઇન્ડિયા_રેસીપી_કંટેસ્ટ#post_૨#cookpadindia#cookpad_gujઉત્તપમ એક હેલ્ધી, ટેસ્ટી અને જલ્દી બની જાઈ એવી સાઉથ ઇન્ડિયા ની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને એને અલગ અલગ વેજિટેબલ નાં ટોપિંગ્સ થી બનાવવા માં આવે છે. અહીં મેં ૬ ટાઈપ નાં ઉત્તપમ બનાવ્યા છે.૧) ઓનીઓન ગ્રીન ચીલી ઉત્તપમ૨) કોર્ન કેપ્સીકમ ઉત્તપમ૩) ટોમેટો કોરિયાન્ડર ઉત્તપમ૪) ચીઝ ચિલી ફ્લેકસ ઉત્તપમ૫) કેપ્સીકમ, ઓનિઓન, ટોમેટો મિક્સ ઉત્તપમ૬) પીઝા ઉત્તપમઆ બધા ટૉપિંગ્સ ઉમેરી ને ઉત્તપમ ને અલગ સ્વાદ આપ્યા છે. જેને સંભાર અથવા ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકાય. નાના છોકરા થી લઇ મોટા ને પણ ખૂબ ભાવશે. ખાવાની તો મજા આવશે જ પરંતુ બનાવવાની પણ ખૂબ મજા આવશે. Chandni Modi -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
#AT#ChooseToCookઉત્તપમ એક હેલ્ધી અને લાઈટ ફૂડ હોવાથી પસંદ છે Manishachawda Parmar -
કૂકપેડ ટોમેટો કેપ્સીકમ ઉત્તપમ
#cookpadturns3આજે આપણે બે ટેસ્ટના ઉત્તપમ ને મિક્સ કરીને બે અલગ અલગ ટેસ્ટનો એક ઉત્તપમ બનાવીશું તો જે બાજુથી ખાઈશુ એ બાજુ નો ટેસ્ટ આવશે.😋 Neha Suthar -
તિરંગા ઉત્તપમ (Tiranga Uttapam Recipe In Gujarati)
#GA4#Week1#Uttapam#Post1ઉત્તપમ સાઉથ ઈંન્ડીયન વાનગી છે And I Love My India 🇮🇳❤ જેને થોડા નવા રંગરૂપ સાથે બનાવ્યું છે જે લાગે છે તો આહ઼લાદક અને સ્વાદ માં પણ ટેસ્ટી છે. બાકી જ્યાં તિરંગા નો ટચ હોય તો એનું કેહવુ જ શું !! Bansi Thaker -
-
ઓટ્સ ઉત્તપમ (Oats Uttapam Recipe In Gujarati)
#CDYઉત્તપમ એક એવી વાનગી છે જેમાં અલગ અલગ variations કરી શકાય છે. નાના બાળકોને બધા શાકભાજી પસંદ નથી હોતા તો ઉત્તપમમાં બધા શાકભાજી મિક્સ કરી અને તેને attractive રીતે સર્વ કરીએ તો બાળકો ખુશ થઈને ખાય છે. Vaishakhi Vyas -
-
સોજી ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
#LBલંચબોક્સમાં આપવા માટે એકદમ ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી એવા આ ઉત્તપમ એકવાર તો ટ્રાય કરવા જેવા છે. જે બાળકો શાકભાજી ના ખાતા હોય એ લોકોને શાકભાજી ઉત્તપમમાં ઉમેરી ખવડાવી શકાય છે. Vaishakhi Vyas -
સાત્વીક ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
હુ એક પોષનશાસ્ઞી છુ nutritionist and dietcian હુ નવનવીન હેલથી અને ટેસ્ટી વાગી ટૉય કરવાનુ મને બઉજ ગમે.#GA4 #week2 Prachi Gaglani -
મીકસ સ્પ્રાઉડસ ઉત્તપમ Mix Sprout uttpam Recipe In Gujarati)
#GA4#week1 આપણે આજે ઉત્તપમ ની રેસીપી અહીંયા જોઈ રહ્યા છે ફણગાવેલા કઠોળની ઉત્તપમ બનાવી રહ્યા છે તો આ નવીનતમ રેસિપીનો આજે આપણે માણીશું Kankshu Mehta Bhatt -
-
ઈન્સ્ટન્ટ વેજિટેબલ રવા ઉત્તપમ (Rawa uttapm recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ28#સુપરશેફ3 #મોનસૂનવરસાદમાં ઉત્તપમ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉત્તપમનો લોટ આથેલ ન હોય તો આ રીતે રવાના ઉત્તપમ એકદમ ઝડપથી અને સરળતાથી બની જાય છે. Kashmira Bhuva -
ઉત્તપમ (Uttapam Recipe In Gujarati)
બીટ આપણા માટે હેમોગ્લોબીન વધારનારું છે પરંતુ બાળકો ને આપીએ તો આનાકાની કરે છે. માટે તેને આવા કંઈક અલગ અલગ સ્વરૂપ માં રજૂ કરીએ તો સૌ નાના મોટાની હેલ્થ પણ સચવાય.એટલે થયું ચાલો આજે બીટ નો ઉપયોગ કરી ને ઉત્તપમ બનાવું. Noopur Alok Vaishnav -
-
ઓનીયન-ચીલી-ટોમેટો ઉત્તપમ
નમસ્કાર મિત્રો....આજે અમે દક્ષિણ ભારત ની વાનગી વેજ. ઉત્તપમ...સાંભાર... ચટણી બનાવ્યા છે....સૌના ફેવરિટ અને પચવામાં પણ હળવા....હેલ્ધી...👍#માઇલંચ Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ