સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)

Deepa popat
Deepa popat @cook_21672696

#ST
#South Indian treat
#

સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)

#ST
#South Indian treat
#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિં
  1. 1 નાની કટોરીદાળિયા ની દાળ
  2. 1 નાની કટોરીઅડદ ની દાળ
  3. 1 કટોરીકોપરા નું છીણ
  4. 1બાઉલ મોળું દહીં
  5. વઘાર માટે :
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. ૬-૭ લીમડા ના પાન
  8. 1 ચમચીઆદુ મરચા ને લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિં
  1. 1

    સો પ્રથમ બને દાળ ને તેલ મૂકી ધીમા તાપે શેકી લો. હવે બધા મસાલા એડ કરી પીસી લો.

  2. 2

    તેલ ગરમ કરી વઘાર કરો ને તેને આ ચટણી પર રેડો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa popat
Deepa popat @cook_21672696
પર
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes